ગરમીમાં ઠંડક મેળવવા બાળકોથી માંડીને યુવાનો સ્વિમિંગપુલના સહારે

ગરમીમાં ઠંડક મેળવવા બાળકોથી માંડીને યુવાનો સ્વિમિંગપુલના સહારે
ગરમીમાં ઠંડક મેળવવા બાળકોથી માંડીને યુવાનો સ્વિમિંગપુલના સહારે
સૌરાષ્ટ્ર-કચ્છને હજુ ગરમીમાંથી રાહત દેખાતી નથી ગઇકાલે પણ અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર ગરમ રહ્યા હતા. પવન સાથે લૂ પણ વરસે છે. આજે સવારે પણ તાપ યથાવત છે ત્યારે ગઇકાલે સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.3 ડીગ્રી હતું. તો અમરેલીમાં 44 ડિગ્રી અને રાજકોટમાં 43.4 ડીગ્રી હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ સિવાય ભાવનગરમાં 40.2, કેશોદ 38.6, દ્વારકા 33.7, ઓખા 34.2, પોરબંદર 35.6, વેરાવળ 33.6, દીવ 31.8, મહુવામાં 33.8 ડિગ્રી મહતમ તાપમાન હતું. હજુ ગરમીમાં રાહતના કોઇ એંધાણ નથી.

Read About Weather here

રાજકોટ મહાનગરમાં કાળઝાળ ગરમીથી જનજીવન – પશુપંખીઓ પ્રભાવીત થયુ છે. બાળકોથી માંડીને યુવાનો પણ  ધુબાકા મારી ગરમીમાં રાહત મેળવવા છબછબીયાની મોજ માણતા તસવીરમાં નજ2ે પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here