કોઇપણ સભ્યો,એસોસિએશનોને પ્રશ્ર્નો કે સમસ્યા હોય તો ચેમ્બરને મોકલો: વી.પી.વૈષ્ણવ

કોઇપણ સભ્યો,એસોસિએશનોને પ્રશ્ર્નો કે સમસ્યા હોય તો ચેમ્બરને મોકલો: વી.પી.વૈષ્ણવ
કોઇપણ સભ્યો,એસોસિએશનોને પ્રશ્ર્નો કે સમસ્યા હોય તો ચેમ્બરને મોકલો: વી.પી.વૈષ્ણવ

શહેરના તમામ એસોસિએશનોને બોર્ડમાં આમંત્રિત સભ્ય તરીકે આવરી લેવાશે

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્ષ 2022-2025 માટે કારોબારી સમિતિના 24 સભ્યો બિનહરીફ થતા તેમાંથી પાંચ હોદેદારોની વરણી સોમવારે કરવામાં આવી હતી. ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ જણાવ્યું હતું કે, કોઇપણ સભ્યો કે એસોસિએશનનો પ્રશ્ર્નો હોય કે સમસ્યા હોય તો ચેમ્બરને મોકલી આપવી.

Visit Saurashtra Kranti Homepage here

સરકારમાં રજૂઆત કરી નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું . આગામી દિવસોમાં 11 જેટલા વિવિધ એસોશિયેશનોને બોર્ડમાં આમંત્રિત સભ્ય તરીકે લેવામાં આવશે તથા શહેરના તમામ એસોસિએશનોને બોર્ડમાં આમંત્રિત સભ્ય તરીકે આવરી લેવામાં આવશે.

Read About Weather here

શહેરના તમામ એસોસિએશનોને ફેડરેશનમાં આવરી લઇ એક જૂથ બની વણઉકેલ પ્રશ્ર્નોનું કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી તેનું સચોટ અને યોગ્ય નિરાકરણ લાવીશું તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here