કેનેડાથી 108 વર્ષ બાદ પરત લાવવામાં આવેલી અન્નપુર્ણા દેવીની મૂર્તિની વારાણસીમાં પુન:પ્રાણ પ્રતિષ્ઠા

યોગી કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય...!
યોગી કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય...!

યુ.પી. નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ખાસ હાજરી, હજારો ભાવિકો ઉમટ્યા

108 વર્ષનાં લાંબાગાળા બાદ આજે કેનેડાથી પરત લાવવામાં આવેલી અન્નપુર્ણા દેવીની મૂર્તિનાં પુન:પ્રાણ પ્રતિષ્ઠાનો સમારંભ ધર્મનગરી વારાણસી ખાતે યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

યુ.પી. નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હજારો ભાવિકોની હાજરીમાં કાશી વિશ્ર્વનાથ મંદિર ખાતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, આ મૂર્તિ કેનેડાનાં મ્યુઝીયમમાં રાખવામાં આવી હતી.

કાશીથી આ મૂર્તિ ગુમ થઇ હતી અને કેનેડા પહોંચી હતી. મૂર્તિ પછી લાવવાનો યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. એમના પ્રયાસોથી જ આવી 156 મૂર્તિઓ દેશને પરત મળી છે જે એકયા બીજા કારણોસર દેશમાંથી પગ કરી ગઈ હતી.

Read About Weather here

આ મૂર્તિને ચાંદીની પાલકીમાં રાખીને હજારો ભાવિકોનાં સમૂહ સાથે મંદિર લઇ જવાય હતી. મુખ્યમંત્રી એ પણ પાલખી ઉચકી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here