કલેકટરની પ્રેરક ઉપસ્થિતિમાં કામગીરીનો પ્રારંભ

કલેકટરની પ્રેરક ઉપસ્થિતિમાં કામગીરીનો પ્રારંભ
કલેકટરની પ્રેરક ઉપસ્થિતિમાં કામગીરીનો પ્રારંભ

દિવ્યાંગ બાળકોના આધારકાર્ડ ઈશ્યુ કરવાનો કેમ્પ યોજાયો

શહેરમાં વસવાટ કરતાં દિવ્યાંદગ બાળકો-વ્યકિતઓના આધારકાર્ડ કઢાવવા માટે સ્પ ષ્ટઠ ફિંગર પ્રિન્ટુ આવતા ન હોય, ફોટો પાડવામાં દિવ્યાંગ હોવાને લીધે ઘણી મુશ્કેલી થતી હતી. ગત તા.4 ના રોજ કલેકટર કચેરી ખાતે આવેલ આધુનિક જનસેવા કેન્દ્રમાં કેમ્પ રાખવામાં આવ્યો હતો.

આ કેમ્પંમાં 31 દિવ્યાંગ બાળકો/વ્યકિતઓએ લાભ લેવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કેમ્પને સફળ બનાવવામાં પ્રયાસ પેરેન્ટસ એસોશીયન ફોર વીથ સ્પેમશીયલ નીડસ રાજકોટ સંસ્થાના સંચાલક પુજાબેન પટેલ તેમજ મહાનગરપાલીકાના આરદેશણાં, ઓપરેટર રવિભાઈ, તથા કલેકટર કચેરીના જનસંપર્ક અધિકાર વિરલકુમારી માકડીયા તથા સ્ટાફે કામગીરી કરેલ હતી.

Read About Weather here

રામકૃષ્ણ આશ્રમ ફીઝીકલ સેન્ટયર, (સેરીબલ પાલ્સીઅ રીહેબીલીટશન સેન્ટર) ના સંત પ્રભુસેવાનંદ મહારાજ તથા સંત ધર્મપાલનંદ મહારાજ દ્વારા કલેકટર રાજકોટને આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાસ હતા.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here