એક્ટ્રેસ ઈલિયાનો અનોખો અંદાજ

એક્ટ્રેસ ઈલિયાનો અનોખો અંદાજ
એક્ટ્રેસ ઈલિયાનો અનોખો અંદાજ
ઈલિયાનાએ તેનો એક ફોટો શેર કરીને લખ્યું, ‘બોડી સ્લિમ અને ટોન બનાવી દે તેવી એપ ઘણી સરળતાથી મળી જાય છે. ઘણા સમયથી‘બર્ફી’ ફિલ્મની એક્ટ્રેસ ઈલિયાના ડિક્રુઝ બોલિવૂડ ફિલ્મથી દૂર છે. એક્ટ્રેસ અવાર-નવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં જ ઈલિયાનાએ એક રેડ બિકિનીમાં ફોટો શેર કર્યો છે. તેની સાથે લખેલા કેપ્શને અનેક ચાહકોના દિલ જીતી લીધા છે.મને ખૂબ ગર્વ થાય છે કે મેં આવી બધી એપ વાપરવાને બદલે ડિલીટ કરી દીધી. આ હું છું.

Visit Saurashtra Kranti Homepage here

મને મારી બોડીનો દરેક પાર્ટ, દરેક કર્વ અને દરેક ઇંચ ગમે છે.’વર્ષ 2017માં 21મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ મેન્ટલ હેલ્થમાં એક્ટ્રેસે સ્વીકાર્યું હતું, ‘હું બોડી શેમિંગ ડિસઓર્ડર સામે લડી રહું છું. આને લીધે મને આત્મહત્યાના વિચારો પણ આવે છે.’ઓક્ટોબર, 2020માં ઈલિયાનાએ ‘નો ફિલ્ટર’ સાથે એક ફોટો શેર કરીને પોઝિટિવ નોટ શેર કરી હતી. તેણે લખ્યું હતું, ‘મને હંમેશાં એક વાતની ચિંતા હોય છે કે હું કેવી દેખાવું છું! મારું પેટ ફ્લેટ નથી. મારા બ્રેસ્ટ મોટા નથી. મારા નિતંબ વધારે મોટા છે.

એક્ટ્રેસ ઈલિયાનો અનોખો અંદાજ ઈલિયા

મારું નાક સીધું નથી. લિપ્સ બરાબર નથી……મને ચિંતા થતી કે મારી હાઈટ નથી, હું સ્માર્ટ નથી. હું પરફેક્ટ નથી.’એક્ટ્રેસે કહ્યું, ‘ધ બિગ બુલ’માં કો-સ્ટાર અભિષેક બચ્ચન ઘણો ચિલ્ડ આઉટ રહ્યો. તે સેટ પર બહુ મસ્તી કરે છે. જોક્સ પણ બહુ સંભળાવે છે. અજય દેવગણ પણ બહુ પ્રેંક કરે છે. જો કે, હું લકી છું કે મારી સાથે હજુ સુધી મજાક કરી નથી. બંને મોટા સ્ટાર છે,

Read About Weather here

પણ કોઈને ગુસ્સો આવતો નથી.વધુમાં ઈલિયાનાએ જણાવ્યું હતું, રહ્યો સવાલ રેગ્યુલર ઈન્ટરવલ પર ફિલ્મ કરવાનો તો બર્ફીથી લઈને બિગ બુલ સુધી, આ બધી ફિલ્મ મેં પસંદ કરી હતી. . મારો ચૂઝી સ્વભાવ હોવા છતાં થેંકફુલી મને સારી ઓફર્સ મળી રહી છે. હું સાઉથની ફિલ્મનો સાથ છોડવા માગતી નથી. હિન્દી અને સાઉથ બંને વચ્ચે બેલેન્સ બનાવવા ઈચ્છું છું.મારી પાસે આવેલી ઘણી બધી ઓફર્સને હોલ્ડ પર રાખી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here