આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.705 કરોડના વિસ્તારનો પહેલો તબક્કો છેલ્લા સ્ટેજમાં, 20 હેક્ટરમાં બનશે મંદિર કેમ્પસ
પ્રાચીન નગરી અવંતિકા એટલે કે ઉજ્જૈન મહાશિવરાત્રી પહેલા ભવ્ય આકાર લેવા જઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here
2.ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ટકોર બાદ પણ જૈસે થે સ્થિત, રખડતાં ઢોરોને કારણે લોકોએ જીવ ગુમાવ્યા, હજુ કેટલાના જીવ જશે?
વડોદરા, ભાવનગર, જામનગર સહિતનાં શહેરોમાં રખડતાં ઢોરોનાં કારણે મોત થયાં
હાઈકોર્ટના ચીફ જસ્ટીસનો રખડતા ઢોરોએ રસ્તો બ્લોક કરતા ટકોર કરી હતી
3.નવરંગપુરાના પોલીસકર્મી સહિત 2ને બૂટલેગરે દોડાવી દોડાવીને માર માર્યો, બીભત્સ ગાળો ભાંડી
2 પોલીસકર્મી મૂઠિયા ગામ પાસે પ્રોહિબિશન આરોપીને પકડવા ગયા હતા
લોખંડના હથોડા જેવા હથિયાર વડે પોલીસને માર માર્યો
4.ગહેરાઇયાં’ના પ્રમોશનમાં ટૂંકો ડ્રેસ અનન્યાને બીજીવાર ભારે પડ્યો, ટ્રોલ્સે કહ્યું, ‘એક્ટ્રેસની કપડાં સાચવવાની સ્ટ્રગલને સલામ!’
થોડા દિવસ પહેલાં અડધી ઉઘાડી આવેલી અનન્યાને ધ્રૂજતી જોઈને સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાનો કોટ પહેરાવી દીધો હતો
5.શ્વેતાએ કહ્યું, ‘અહીં ભગવાન મારી બ્રાની સાઇઝ માપી રહ્યા છે’, તે આવું શા માટે બોલી? કઈ રીતે વિવાદ ભડક્યો?
શ્વેતા તિવારી ‘બિગ બોસ 4’ની વિનર બની હતી
આ સ્પર્ધામાં તેને એક કરોડનું ઇનામ મળ્યું હતું

  1. ‘મિસીસ ઈન્ડિયા અર્થ-2017’ શ્વેતા ચૌધરી પર હની ટ્રેપમાં ફસાવીને 80 લાખ ગુપચાવી જવાનો આરોપ, બનારસના વેપારીએ FIR કરી
    2018માં બનારસના વેપારી રાજીવ વર્મા અને શ્વેતાની પ્રથમ મુલાકાત થઈ હતી
    રાજીવે શ્વેતાને નવા ઘર માટે 80 લાખ રૂપિયા આપ્યા હતા
    7.ફાઇનાન્સ કંપનીના બે મેનેજરે નકલી સોનું ગિરવે મુકાવી 91.66 લાખ ઠગ્યા
    મુથુટ ફાઇનાન્સની રિલીફ રોડ બ્રાન્ચના 2 મેનેજર સહિત 4 સામે ફરિયાદ
    ગ્રાહકોએ વ્યાજ કે મૂડી ન ચૂકવતાં અને સોનું ન છોડાવતાં ભાંડો ફૂટી ગયો
    8.સરકારી-ખાનગીમાં 320 દર્દીઓ વેન્ટિલેટર અને ઓક્સિજન પર
    સિવિલમાં 119 દર્દીઓમાં 3 બાળકો, રસી ન લીધી હોય તેવા 58 દર્દી
    9.10થી 25 લાખની કાર લેનારા પાસેથી 35થી 87 હજાર જ્યારે 25 લાખથી વધુ કિંમતની કાર પર 1 લાખ ટેક્સ વસૂલાશે, ઇલેક્ટ્રિક કાર ખરીદનારને કોઈ ટેક્સ
    10થી 25 લાખની કાર પર ટેક્સ 2.5%થી વધારી 3.5 જ્યારે 25 લાખથી વધુ કિંમતની કાર પર 3.5%થી વધારી 4% કરાયો
  2. Read About Weather here
    10.MBBSની પરીક્ષામાંથી 5 ‘મુન્નાભાઈ’ પકડાયા મોબાઇલમાં PDF જોઈને જવાબો લખતા હતા
    કેટલાક વિદ્યાર્થી હેડ ફોન લગાડી ચોરી કરતા હતા, તમામને જે તે વિષયમાં 0 માર્ક સાથે રૂ. 500નો દંડ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here