આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડ 6 પ્રોજેક્ટસમાં રૂ. 1 લાખ 66 હજાર કરોડનું સૂચિત રોકાણ કરશેવાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 અન્વયે રાજ્ય સરકાર સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં MoU કર્યાં

Visit Saurashtra Kranti Homepage here

2.દેશની બીજી સૌથી મોટી એરલાઇન કંપની બનશે, ટાટા સન્સના ચેરમેન PMને મળ્યાઉદ્યોગપતિ જેઆરડી ટાટાએ એર ઈન્ડિયાની શરૂઆત કરી હતી

૩.પાલનપુરની દીકરી પોલીસ ભરતી માટે કરાવે છે તૈયારી, 100 વધુ ગરીબ દીકરીઓને પોલીસ દોડની પરીક્ષામાં પાસ કરાવીદીકરીઓને મામાના ઘર જેવી જ ઉત્તમ સુવિધા પૂરી પાડવા “મામાનું ઘર” નામે હોસ્ટેલ શરૂ કરી

4.સૈનિકે લશ્કરી ફેક્ટરીમાં ફાયરિંગ કર્યું, હુમલાખોરની ધરપકડ, રશિયા-યુક્રેન વિવાદ સાથે સંડોવણીનો ઈન્કારઆ મહિનાની શરૂઆતમાં અમેરિકાએ યુક્રેન સરકારને એક એલર્ટ મોકલ્યું હતું

5.માતાએ કિશોરીને બોલાવી પુત્રના હવાલે કરી દીધી, રૂમમાં લઈ જઈ પીંખી નાખી, માતા બહાર પહેરો ભરી રહી હતીપીડિતના પરિવારને ધમકી પણ આપી, અડાજણ પોલીસે માતા-પુત્રની અટકાયત કરીમહિલાએ કિશોરીને ઘરે બોલાવી, પુત્રે રૂમમાં જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યો

6.માતાએ કહ્યું- પુત્ર સૂતો છે, એકના એક પુત્રના અંતિમસંસ્કાર માતાએ પોતે કર્યા હતા, ત્યારથી ઘરે પરત ગઈ નથીમાતાએ સ્મશાનને જ પોતાનું ઘર બનાવી લીધું છે

7.યુવતી પર સામૂહિક બળાત્કાર, મહિલાઓએ યુવતીના વાળ કાપીને તેનું મોઢું કાળુ કરીને શેરીઓમાં ફેરવીદિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પોલીસને નોટિસ પાઠવી

8.વડોદરા પાસે ટ્રકે કચડી નાખતાં પિતા-પુત્રનાં મોત, પિતાનું માથું છુંદાયું, 16 વર્ષના પુત્રના બંને પગ અલગ થઈ ગયાબાઇક પર રાયકાથી વાસદ જઈ રહેલા પિતા-પુત્રને ટ્રકે અડફેટે લીધા

9.અભિનેત્રી મૌની રોય અને સૂરજ નામ્બિયારે ગોવામાં મલયાલી રીતિ-રિવાજથી લગ્ન કર્યાં, સો.મીડિયા પર વેડિંગના ફોટો વાઇરલલગ્ન બાદ મૌની રોયે પતિ સૂરજ નામ્બિયાર સાથે શેર કરી સુંદર તસવીરો, કહ્યું હવે અમે લગ્ન કરી લીધા છે

Read About Weather here

10.નાગ ચૈતન્યના ડિવોર્સ પછી પહેલી વખત પિતા નાગાર્જુન અક્કીનેનીએ ખુલાસો કર્યો, કહ્યું- સમાંથા છૂટાછેડા લેવા માગતી હતીબંનેએ વર્ષ 2021નું ન્યૂ યર સેલિબ્રેશન પણ સાથે કર્યું હતું, કદાચ ત્યારથી જ બંને વચ્ચે સમસ્યા શરૂ થઈ ગઈ હતીઃ નાગાર્જુન

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here