આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કામ 64% પૂર્ણ, રન-વે 70% તૈયાર, 20 કિમી વિસ્તારમાં હાઇરાઇઝ બિલ્ડિંગ કે ટાવર માટે NOC લેવું ફરજિયાત

2500 કરોડના ખર્ચે 2500 એકરમાં 3040 મીટર લાંબા રન-વે સાથે એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

2.અમેરિકાના વરરાજાનું જામનગરની સાસુએ નાક ખેંચ્યું તો બંને પરિવાર બાખડ્યા, આખરે યુવતીએ લગ્નની ના પાડતાં જાન લીલાં તોરણે પાછી ગઈ

વરરાજાનું નાક ભાવિ સાસુએ ખેંચવા જતાં ‘વિવાદ’ થયો

યુવતીએ લગ્નનો ઈનકાર કરી દીધો: ભોજન પણ પડ્યું રહ્યું

3.જૂનાં ગીતો પર ડાન્સ કરતા જવાનોનો વીડિયો શેર કરી લખ્યું – ગાંધીધામના એ 3 પોલીસકર્મીની સજા માફ કરાય

ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડના બનાવમાં મિશ્ર પ્રત્યાઘાત

4.દિલ્હીમાં વરસાદે 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા

જાન્યુઆરીના અંતિમ સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે, પણ ઠંડીમાં ઘટાડો થતો જણાતો નથી. પહોડોથી લઈ મેદાની વિસ્તારો સુધી કડકડતી ઠંડી પડી રહી છે.

5.ગુજરાતમાં ઓમિક્રોન સહિત એના પેરન્ટ લિનિયેજ અને સબ-લિનિયેજ વેરિયન્ટના 41 કેસ નોંધાયા

કોરોનાના અત્યંત જોખમી ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટમાંથી મ્યુટેટ થયેલા ઓમિક્રોન વાઈરસે તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે 

6.પિતાએ બ્લાસ્ટમાં એક પગ ગુમાવ્યો, દીકરાના બંને હાથ-પગ જ નથી; હવે સિરિયાથી ઈટાલી પહોંચ્યા અને શરૂ કરશે નવું જીવન

મુંઝિરને ટૂંક સમયમાં જ પ્રોસ્થેટિક લેગ એટલે કે કૃત્રિમ પગ લગાડવામાં આવશે

મુસ્તફાની સારવારમાં થોડો સમય લાગશે

7.IIT મદ્રાસે કહ્યું- 6 ફેબ્રુઆરી સુધી સૌથી વધુ કેસ નોંધાશે, કોઈ દ્વારા સંક્રમણ ફેલાવાનો દર એટલે કે R વેલ્યુમાં ઘટાડો

ઓમિક્રોન વેરિયન્ટ દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં પહોંચી ગયો છે

ઓમિક્રોનના પેટા વેરિયન્ટ BA2 પણ અનેક જગ્યાએ જોવા મળ્યો છેઃ INSACOG

8.હવેથી તમે પણ નર્મદા મૈયાની આરતી ઉતારી શકશો, ગોરાના ઘાટે આરતી માટેનો ચાર્જ 2500 રૂપિયા નક્કી કરાયો

સુલપાણેશ્વર મંદિર અને ઘાટના મેઇન્ટેનન્સમાં આ રકમ ખર્ચ થશે

9.વડોદરાના કલાકારો આફ્રિકામાં મધર મેરીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરશે

કોરોના સંક્રમણની ત્રીજી લહેર વચ્ચે વડોદરાના 15 કલાકારો આફ્રિકા પહોંચ્યા

Read About Weather here

10.છૂટાછેડા પછી પણ ધનુષ-ઐશ્વર્યા હોટલમાં સાથે રહે છે, હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યાં છે

ધનુષ અને ઐશ્વર્યા હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોના સિતારા હોટલમાં રોકાયાં છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here