આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.896 ઈન્ડિયન અને 318 વિદેશી પ્લેયરમાંથી પસંદગી થશે, 41 એસોસિયેટ ખેલાડી પણ ભાગ લેશે

ઈંગ્લેન્ડના સેમ કરન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જો રૂટ, ક્રિસ વોક્સે ઓક્શનમાંથી નામ પરત લીધાં

Visit Saurashtra Kranti Homepage here

2.નવુ લક્ષણ આવ્યું સામે, કાનમાં કોઈ તકલીફ હોય, ચક્કર આવે તો તેને ઈગ્નોર ના કરશો; તમને હોઈ શકે છે ઓમિક્રોન

કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટમાં ઘણાં લક્ષણો જોવા મળી રહ્યા છે. જેના કારણે કોરોના અને સામાન્ય ફ્લૂના લક્ષણો વચ્ચે પણ ફરક સમજવો મુશ્કેલ થઈ ગયો છે. 

3.બહેનની ડોલી પહેલાં ઊઠી ભાઈની અર્થી, સાંજે જાન આવવાની હતી ને ભાઈનું અકસ્માતમાં મોત

રાજગઢમાં બહેનની ડોલી ઊઠે એ પહેલાં ભાઈની અર્થી ઊઠી. મામલો બિહારના બડબેલી ગામનો છે. અહીં રાજપૂત પરિવારની દીકરીના લગ્ન થવાના હતા.

4.અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લાયમાં 4 ગુજરાતી પટેલના જીવ ગયા, કેનેડા બોર્ડર પર -35 ડીગ્રીમાં થીજી ગયાં, બાળકોનાં કપડાં-ડાયપર મળ્યાં

4 મૃતક ઉત્તર ગુજરાતના પટેલ પરિવારના હોવાની આશંકા

મૃતકોમાં પતિ-પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો

5. આ વર્ષે દીકરી અથિયા પ્રેમી ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે તો દીકરો અહાન ગર્લફ્રેન્ડ તાન્યા શ્રોફ સાથે ફેરા ફરશે

અહાન શેટ્ટી તથા તાનિયા વચ્ચે 2015થી સંબંધો છે

6.મહેદી હસને એક જ થ્રો દ્વારા બંને એન્ડ પરના સ્ટમ્પ્સ ઉખાડ્યા, નોન-સ્ટ્રાઇકર બેટર ક્રીઝની બહાર હોવાથી ‘OUT’; અમ્પાયર્સ ગોથે ચઢ્યા

ખુલના ટાઈગર્સે 19 ઓવરમાં સ્કોર ચેઝ કરી 5 વિકેટથી મેચ જીતી

7.અમેરિકાથી લંડન જઈ રહેલી ફ્લાઇટમાં મહિલા મુસાફરે માસ્ક પહેરવાની ના પાડી તો એરલાઇન્સે ફ્લાઇટ પરત લેવાનો નિર્ણય કર્યો

વિમાનમાં બેઠેલા 129 મુસાફરો એક મહિલાની જીદને કારણે પરેશાન થયા

8.પલક તિવારી સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ સાથે ડિનર ડેટ પર ગઈ, ફોટોગ્રાફર્સને જોતાં જ મોં છુપાવ્યું

ઈબ્રાહિમ અલી ખાન તથા પલક તિવારી રેસ્ટોરાંની બહાર જોવા મળ્યાં

9.અમિતાભ બચ્ચનની દોહિત્રીએ સહજતાથી સફેદ વાળ ફ્લૉન્ટ કર્યાં, ચાહકોએ કહ્યું- સુંદર

નવ્યા પહેલાં ‘તારક મહેતા..’ ફૅમ દિલીપ જોષીની દીકરીએ લગ્નમાં સફેદ વાળને કલર કર્યો નહોતો

Read About Weather here

10.ભારત રત્ન ગાયિકા છેલ્લાં 15 દિવસથી ICUમાં, ફેમિલી ફ્રેન્ડે કહ્યું- પહેલાં કરતાં તબિયતમાં સુધારો થયો છે

લતા મંગેશકર 8 જાન્યુઆરીથી હોસ્પિટલમાં એડમિટ છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here