1.AUS-ઇંગ્લેન્ડના પ્લેયર્સ દારૂ અને ડાન્સ પાર્ટી કરતા હતા, પોલીસે અચાનક દરોડા પાડતાં જોવાજેવી થઈ; Video Viral
ઓસ્ટ્રેલિયાએ 34મી વાર એશિઝ જીતી, એશિઝ સિરીઝ જીત્યા પછી ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ ઇંગ્લેન્ડના કેટલાક ખેલાડી સાથે દારૂ અને ડાન્સ પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન અચનાક પોલીસે દરોડા પાડી દરેક પ્લેયરને રંગેહાથ પકડી લીધા હતા.
Visit Saurashtra Kranti Homepage here
2.હવે સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીની દીકરી શ્રીજાના બીજા લગ્ન તૂટવાની અણી પર, પતિ કલ્યાણનું નામ હટાવ્યું
2016માં શ્રીજાએ કલ્યાણ સાથે લગ્ન કર્યા હતા, છેલ્લા 24 કલાકમાં ઐશ્વર્યા-ધનુષ અને ‘મહાભારત’ના શ્રીકૃષ્ણ નીતીશ ભારદ્વાજનાં લગ્ન તૂટવાના સમાચાર આવી ચૂક્યા છે
3.કન્યા એક્ટિવા પર વરરાજાને પાછળ બેસાડીને મંડપમાં પહોંચી, સગાં-સંબંધીઓ અને મિત્રોએ ફૂલોની વર્ષા કરી
તમે વરરાજાને બાઇક અને કારમાં સવાર થઈને સાત ફેરા ફરવા માટે જતા જોયા હશે, પરંતુ નીમચમાં એક અલગ જ નજારો જોવા મળ્યો.
4.વડાપ્રધાન સ્પીચ આપતા અટક્યા તો રાહુલ ગાંધીએ કહ્યું- ટેલિપ્રોમ્પ્ટર પણ આટલાં જુઠ્ઠાણાં સહન ના કરી શક્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટમાં ભાગ લીધો હતો. આ સમિટમાં PM મોદી દ્વારા આપવામાં આવેલા એક સંબોધનની એક ક્લિપ વાઈરલ કરીને કોંગ્રેસે તેમની સામે આકરા પ્રહાર કર્યા છે.
5.માછીમારની જાળમાં ફસાયા બાદ અજગરના શરીરમાં જીવાત થઈ હતી, વન વિભાગે અઢી મહિના સુધી સારવાર કરી જંગલમાં છોડયો
ગંભીર રીતે ઘાયલ ભારતીય રોક પાયથોનની મદદે આવ્યો વન વિભાગ, અઢી મહિના સુધી સારવાર કરી અજગરનો જીવ બચાવ્યો, કોડીનારના છારા ગામે ભારતીય અજગરનું રેસ્કયૂ કરાયું
6.લખનઉની ટીમે પંજાબ કરતાં 4 કરોડ વધુ આપી રાહુલને પસંદ કર્યો, બિશ્નોઈ સહિત ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરની ટીમમાં એન્ટ્રી
4 કરોડ રૂપિયામાં રવિ બિશ્નોઈને લખનઉએ ટીમમાં પસંદ કર્યો
7.બુર્જ ખલીફા કરતાં બે ગણો મોટો એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી આજે રાત્રે પસાર થશે, નાસાએ કહ્યું-ગ્રહની દિશા બદલાશે તો ઉપાધી થશે
2 જો એસ્ટરોઇડના માર્ગમાં ફેરફાર થાય તો એ પૃથ્વી માટે જોખમી અને મોટો વિનાશ સર્જી શકે
8.કેપ્ટનશિપ છોડ્યા પછી વિરાટની પહેલી તસવીર સામે આવી; કે.એલ.રાહુલને લીડ કરતો જોઈ ફેન્સ અકળાયા; પ્રતિક્રિયા વાઈરલ
આગામી 2 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા ઋતુરાજ અને ધવન વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળશે
9.બાંગ્લાદેશી હિરોઇન રાયમા ઈસ્લામ શિમુ શૂટિંગ માટે ગઈ હતી, કોથળામાં બંધ લાશ મળી
પોલીસે પતિ સહિત છ લોકોની ધરપકડ કરી
Read About Weather here
10.રજનીકાંત દીકરીના અફેરની ચર્ચાથી ગુસ્સામાં હતા, છ મહિનામાં લગ્ન કરાવી દીધા હતા!
ઐશ્વર્યા પતિ ધનુષ કરતાં 2 વર્ષ મોટી હતી
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here