આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.અંદર બેઠેલી સગર્ભાને ઇજા, રિક્ષાચાલકે બસચાલકને પાઇપ ફટકારી, સ્થાનિકે કહ્યું- મહિલાનું બાળક મરી જાત તો જવાબદારી કોણ લેત?

રાજકોટમાં યમરાજની જેમ સિટી બસો ફરી રહી છે

Visit Saurashtra Kranti Homepage here

2.ધનજી ઓડે રાંધેજામાં જમીન પચાવી પાડી, લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાતા પરિવાર સાથે ગાયબ થઇ ગયો

પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ આદરી

૩. શિયાળાની વહેલી સવારે પર્વત પર સૂર્યોદય સમયે વહેતા વાદળોનું સુંદર દ્રશ્ય સર્જાયું

શિયાળાની સોનેરી સવારનો આહલાદક નજારો જોઈ પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા

4.મોટા ભાઈના મૃત્યુના સમાચાર સંભળી નાના ભાઈએ પણ અંતિમ શ્વાસ લીધા, બંનેના લગ્ન પણ એક જ દિવસે થયા હતા

રાજસ્થાનના સિરોહી જિલ્લાના ડાંગરાલી ગામના બે ભાઈઓનો પ્રેમ હાલ ગામ અને શહેરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

5.સિદ્ધુની પત્નીએ કહ્યું- રાજનીતિમાં સફળ નહીં થઈએ તો અમારા પ્રોફેશનમાં પરત આવશે પરિવાર

સિદ્ધુ પરિવાર માટે પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 ખૂબ પડકારનજક છે. જો આ ચૂંટણીમાં તેમને સફળતા ના મળી તો તેઓ ફરી તેમના પ્રોફેશનમાં પરત આવી જશે.

6.ભારતમાં ખેડૂત હડતાળને સમર્થન આપનાર PM ટ્રુડો ટ્રક ડ્રાઈવર હડતાળ સહન ના કરી શક્યા, ભૂગર્ભમાં ઉતરવું પડ્યું

-30 ડિગ્રી ઠંડીમાં 50 હજાર જેટલા ટ્રક ડ્રાઈવરો હડતાળ પર, મહિલા-બાળકો-દિવ્યાંગો પણ સામેલ

7.ખારાઘોડાના મુસ્લિમ આધેડનો 40થી વધુ બિલાડીઓ સાથે ઘનિષ્ઠ ઘરોબો, રોજનું 5થી 7 લિટર દૂધ અને ગાંઠીયા ખવડાવે છે

નૂરદરાજ મહમ્મદરાજ તેમના ઘરમાં રહેતી 40થી 45 બિલાડીઓ સાથે અતૂટ દોસ્તી ધરાવે છે

8.કોમેડિયન સુનીલ ગ્રોવર આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થશે, હાર્ટ સર્જરી પહેલાં વેબ સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું હતું

44 વર્ષીય સુનીલ ‘ધ કપિલ શર્મા શો’ના ડૉ.ગુલાટીના રોલથી લોકપ્રિય થયો હતો

9.રૂપાલી ગાંગુલીની એક એપિસોડની ફી 3 લાખ રૂપિયા, નાના પડદાની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસ

ટીવી સિરિયલ ‘અનુપમા’ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી એક્ટ્રેસ છે. રૂપાલી ગાંગુલી થોડાં સમય પહેલાં આ શો માટે દોઢ લાખ રૂપિયા લેતી હતી. 

Read About Weather here

10.રાજકોટની CP કચેરી અને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ટ્રાફિક શાખા પહોંચી, પાર્ક કરેલા વાહનોમાં ચેકિંગ કરી રૂ. 29700નો પેન્ડિંગ ઇ-મેમો વસુલ કર્યો

વાહનમાં કાળા કાચ, ફેન્સી નંબર પ્લેટઅને નંબર પ્લેટ ન હોય તેવા 29 વિરુદ્ધ કેસ કરી રૂ.13200 નો દંડ વસુલાયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here