અંકલેશ્વરના માંડવા ગામ પાસે થી વિદેશીદારૂ ભરેલ ઇકો કાર ઝડપાઈ

અંકલેશ્વરના માંડવા ગામ પાસે થી વિદેશીદારૂ ભરેલ ઇકો કાર ઝડપાઈ
અંકલેશ્વરના માંડવા ગામ પાસે થી વિદેશીદારૂ ભરેલ ઇકો કાર ઝડપાઈ
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસને માંડવા ગામ ખાતે રહેતો અરવિંદ મહેશ વસાવા પોતાની ઇકો કારમાં વાલિયા તરફથી વિદેશીદારૂનો જથ્થો ભરી માંડવા ગામે આવી રહ્યો હોવાની માહિતી મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જે માહિતીના આધારે શહેર પોલીસની ટીમે માંડવા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી.

દરમ્યાન ઇકો કાર આવતા તેને રોકવાની કોશિષ કરતા તે કાર લઇ માંડવા ગામ તરફ ભાગવા જતા પોલીસે  તેનો પીછો કર્યો હતો.

જો કે બુટલેગર કાર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે કારમાં ચેક કરતા તેમાંથી વિદેશીદારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

Read About Weather here

પોલીસે રૂપિયા ૧ લાખ ૨૨ હજાર ઉપરાંતના વિદેશીદારૂની ૭૧૨નંગ બોટલ અને ઇકો કાર મળી કુલ રૂપિયા ૨ લાખ ૨૨ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બુટલેગર અરવિંદ વસાવા વિરુધ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.(૪.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here