અંકલેશ્વર: ટ્રાન્સફર્મરમાં ધડાકા સાથે આગ લાગી

અંકલેશ્વર: ટ્રાન્સફર્મરમાં ધડાકા સાથે આગ લાગી
અંકલેશ્વર: ટ્રાન્સફર્મરમાં ધડાકા સાથે આગ લાગી

અચાનક શોર્ટ સર્કિટ થી આગ લાગતા અફરાતફરી સર્જાઈ

અંકલેશ્વરના શહેરના સુરતી ભાગોળ હાઉસીંગ બોર્ડ વિસ્તાર માં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ટ્રાન્સફર્મર મુકવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ટ્રાન્સફર્મરમાં ગત રાત્રીના અરસામાં અચાનક ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી.

આ ઘટનાનાં પગલે સ્થાનિક રહીશોમાં નાશભાગ મચી જવા પામી હતી.

ટ્રાન્સફર્મરમાં આગ લાગતા અંધારપટ છવાઈ ગયો હતો.

Read About Weather here

આ અંગેની જાણ વીજ કંપનીને થતા કર્મચારીઓ દોડી આવી સમારકામ હાથ ધર્યું હતું.(૪.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here