દિલ્હી-રાજકોટ-દિલ્હી સ્પાઈસ જેટની સવારની ફલાઈટ આગામી તા. 17 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં કુલ 10 દિવસ ફલાઈટ રદ થવાના કારણમાં દિલ્હી ખાતે 26 જાન્યુઆરીની પરેડના રિહર્સલ માટે 10 દિવસ એરપોર્ટ પર ફલાઈટ ઓપરેટ થઈ શકે તેમ નહીં હોવાથી દિલ્હી સેવામાં કાપ લાદવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના કારણે આગામી તારીખ 17 થી 26 જાન્યુઆરી સુધી સવારથી બપોર સુધી રાજકોટ એરપોર્ટ સુમસામ બનશે.
Visit Saurashtra Kranti Homepage here
જયારે બીજી તરફ રાજકોટ થી ગોવા જતી ડેઇલી ફ્લાઇટ પણ આગામી 21 જાન્યુઆરીથી માર્ચ માસ સુધી કેન્સલ કરવામાં આવી છે પરિણામે ગોવા જવા ઈચ્છુક પ્રવાસીઓને અમદાવાદ અથવા મુંબઈ જવુ પડશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here