ઇલોન મસ્કે એક વર્ષમાં 6.47 લાખ કરોડની સંપત્તિ ગુમાવી

ઇલોન મસ્કે એક વર્ષમાં 6.47 લાખ કરોડની સંપત્તિ ગુમાવી
ઇલોન મસ્કે એક વર્ષમાં 6.47 લાખ કરોડની સંપત્તિ ગુમાવી
વિશ્વના ટોચના ધનિકોમાં સામેલ અમેરિકી અબજોબપતિ ઇલોન મસ્કે સૌથી વધુ સંપત્તિ ગુમાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટેસ્લાના શેરમાં થયેલા મોટા પાયે કડાકાને કારણે મસ્કના નામે ગિનેસ બુકમાં રેકોર્ડ રચાયો છે. મસ્કે એક વર્ષમાં અંદાજે 6.47 લાખ કરોડ રૂપિયા (200 અબજ ડોલર)ની સંપત્તિ ગુમાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ફોર્બ્સ મેગેઝિનના જણાવ્યા અનુસાર 2021માં ઇલોન મસ્કની સંપત્તિ 26.35 લાખ કરોડ રૂપિયા હતી જે 2023માં ઘટીને 11.36 લાખ કરોડ થઇ ચૂકી છે. આટલા ઓછા સમયમાં મોટા પાયે સંપત્તિ ગુમાવવામાં મસ્કે 22 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here