આજે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી સૌરાષ્ટ્રની મુલાકાતે

આજે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી સૌરાષ્ટ્રની મુલાકાતે
આજે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી સૌરાષ્ટ્રની મુલાકાતે
કેન્દ્રીય માર્ગ પરિવહન તથા હાઈવે મંત્રી નિતીન ગડકરી આજે એક દિવસની સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે. ગડકરી સવારે 10 વાગ્યે સોમનાથ આવશે. તેઓ આ અગાઉ વડોદરા-મુંબઈ એકસપ્રેસ હાઈવે તથા ભાવનગર-સોમનાથ કોસ્ટલ હાઈવે તથા સોમનાથ-પોરબંદર નેશનલ હાઈવેનું હવાઈ નિરીક્ષણ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

તેઓ આ બાદ બપોરે 1 વાગ્યે ભગવાન સોમનાથના દર્શન અને પુજા કરશે તથા બાદમાં બપોરે 1.45 કલાકે પત્રકારો સાથે સોમનાથ-આસોપાલવ લોન ખાતે વાતચીત કરશે.ગડકરી લાંબા સમય બાદ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યાં છે અને સોમનાથમાં તેમના સત્કાર માટે તૈયાર કરવામાં આવી છે. દેશમાં હાઈવે નિર્માણમાં ઝડપ અને આધુનિકતા લાવવાનો શ્રેય ગડકરીને જાય છે. જેઓના નેતૃત્વ હેઠળની અનેક નવા રાષ્ટ્રીય રાજમાર્ગે બન્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here