Subscribe Saurashtra Kranti here
CSKએ પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો
ચેન્નઇ સુપરિંકગ્સ (CSK) ની ટીમ આઇપીએલ ૨૦૨૧ માં ધમાલ મચાવવા માટે તૈયાર છે. એમએસ ધોનીની ટીમ પણ ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતની આ મેગા ટી-૨૦ લીગ પહેલાં માહીને પોતાના ફેન્સને પોતાની ઝલક બતાવી છે.
ચેનઇ સુપરિંકગ્સ (સીએસકે)ના કેપ્ટન એમએસ ધોની આઇપીએલ ૨૦૨૧ માટે નવી જર્સી લોન્ચ કરી દીધું છે. સીએસકેએ પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે જેમાં માહી તમિલ ભાષામાં બોલતાં જોવા મળી રહૃાા છે.
Read About Weather here
સીએસકેની આ નવી જર્સીમાં ઇન્ડીયન આર્મીને સન્માન આપતાં તેનો ’કૈમોલોઝ’ પણ નાખવામાં આવ્યો છે. જર્સીમાં ફ્રેંચાઇઝીના લોગો ઉપર ૩ સ્ટાર છે, જે વર્ષ ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮ માં મળેલા ખિતાબની જીતની સાક્ષી રહી છે. આર્મીને સન્માન આપવા માટે ક્રિકેટ ફેન્સ આ ફ્રેંચાઇઝીની જોરદાર પ્રશંસા કરી રહૃાા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here