મહિલા સશક્તિકરણ કોંગ્રેસનો સૌથી મહત્વપૂર્ણ એજન્ડા

મહિલા સશક્તિકરણ કોંગ્રેસનો સૌથી મહત્વપૂર્ણ એજન્ડા
મહિલા સશક્તિકરણ કોંગ્રેસનો સૌથી મહત્વપૂર્ણ એજન્ડા

ઉતરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે

ગેહલોતે જણાવ્યું કે, મહિલા સશક્તિકરણ કોંગ્રેસનો સૌથી મહત્વપૂર્ણ એજન્ડા રહૃાો છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંસદમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ અપાવવાની દિશામાં પ્રયત્ન કરી રહૃાા છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને અનુસંધાને કોંગ્રેસે 40 ટકા ટિકિટો મહિલાઓને આપવાનો નિર્ણય લીધો છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કરેલી જાહેરાત પ્રમાણે ચૂંટણીમાં કોંગ્રેસ 40 ટકા મહિલા ઉમેદવારોને ઉતારશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ આ બહાને તેમણે ભાજપ પર કટાક્ષ પણ કર્યો હતો.

Read About Weather here

ગેહલોતે કહૃાું હતું કે, યુપીમાં 40 ટકા ટિકિટ સશક્તિકરણ મહિલાઓને આપવાનો પ્રિયંકા ગાંધીનો નિર્ણય સ્વાગત યોગ્ય છે. કોંગ્રેસે દેશને મહિલા રાષ્ટ્રપતિ અને મહિલા વડાપ્રધાન આપ્યા છે. પરંતુ ભાજપે આજ સુધી કોઈ મહિલાને પાર્ટીના અધ્યક્ષ પણ નથી બનાવ્યા.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here