રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર : ગુજરાતની ત્રણ બેઠકો માટે 24 તારીખે યોજાશે ચૂંટણી

રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર : ગુજરાતની ત્રણ બેઠકો માટે 24 તારીખે યોજાશે ચૂંટણી
રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર : ગુજરાતની ત્રણ બેઠકો માટે 24 તારીખે યોજાશે ચૂંટણી

રાજ્યસભામાં દિનેશ અનાવાડિયા, જુગલજી ઠાકોર અને એસ. જયશંકરની ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. 24 જુલાઈએ ગુજરાતની ત્રણ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું પ્રસિદ્ધ થશે.13 જુલાઈએ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.14 જુલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 24 જુલાઈએ સવારે 9થી સાંજના 4 સુધી મતદાન થશે અને સાંજે 5 વાગ્યાથી મતગણતરી યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here