ટાઇમ મેગેઝિને દુનિયાનાં 50 શ્રેષ્ઠ સ્થળોની યાદી કરી જાહેર : ભારતના લદ્દાખ અને ઓડિશાના મયૂરભંજ સામેલ…!

ટાઇમ મેગેઝિને 2023માં દુનિયાનાં 50 શ્રેષ્ઠ સ્થળોની યાદી જાહેર કરી છે તેમાં ભારતના લદ્દાખ અને ઓડિશાના મયૂરભંજ પણ સામેલ છે. યાદીમાં સહેલાણીઓને સૌથી રોમાંચક અનુભવ આપતાં 50 મહત્ત્વપૂર્ણ સ્થળ છે. મેગેઝિને મયૂરભંજને પ્રાચીન મંદિરો તેમજ દુર્લભ વાઘોનું સ્થળ ગણાવ્યું છે.
ટાઇમ મેગેઝિને દુનિયાનાં 50 શ્રેષ્ઠ સ્થળોની યાદી કરી જાહેર : ભારતના લદ્દાખ અને ઓડિશાના મયૂરભંજ સામેલ…! ટાઇમ મેગેઝિને

Visit Saurashtra Kranti Homepage here

મયૂરભંજ છાઉનો પણ ઉલ્લેખ કરાયો છે. યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સામેલ છાઉ નૃત્ય ઉત્સવ મહામારીને કારણે મોટા અંતર બાદ આ વર્ષે એપ્રિલમાં મોટા પાયે યોજાશે. તદુપરાંત લદ્દાખના હનલે ગામ વિશે જણાવાયું છે કે મોડા તો મોડા પરંતુ દેશનું પહેલું ડાર્ક સ્કાય રિઝર્વ અથવા નાઇટ સેન્ચ્યૂરી તૈયાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here