યુક્રેને ચીનના ડ્રોનને તોડી પાડ્યું…!

યુક્રેને ચીનના ડ્રોનને તોડી પાડ્યું…!
યુક્રેને ચીનના ડ્રોનને તોડી પાડ્યું…!
યુક્રેનની સેનાએ પૂર્વીય વિસ્તારમાં ચીનમાં બનેલા મ્યૂઝિન-5 ડ્રોનને તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે. ચીનની કંપની મ્યૂઝિને પણ આ ડ્રોન પોતાનું હોવાની પુષ્ટી કરી છે. ડ્રોનની અંદર 20 કિલોનો બોમ્બ પણ હતો.

Visit Saurashtra Kranti Homepage here

જોકે યુક્રેની સેના દ્વારા બોમ્બને નિષ્ક્રિય કરાયો હતો. રવિવાર સવારે ચીનમાં બનેલા આ આધુનિક અને હથિયારથી સજ્જ ડ્રોનને યુક્રેનની સેનાએ ફાયરિંગ કરીને ઉડાવી દીધું હતું. યુક્રેનની ટેરિટોરિયલ ડિફેન્સ ફોર્સની 111મી બ્રિગેડના જવાનોએ શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ લગભગ 2 વાગ્યે ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ AK-47 રાઈફલ્સથી ગોળીઓ ચલાવીને ડ્રોનને તોડી પાડ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here