કોફીના કારણે થઈ શકે છૂટાછેડા…!!

કોફીના કારણે થઈ શકે છૂટાછેડા...!!
કોફીના કારણે થઈ શકે છૂટાછેડા...!!

છૂટાછેડા બે વ્યક્તિઓ વચ્ચેની એવી સમજૂતી જેમાં તેઓ એકબીજાથી છૂટા પડી જાય છે. છૂટાછેડા લેવાના અનેક કારણો હોય છે.

પરસ્પર સમજણનો અભાવ, સાથીનો દગો આપવું કે પછી કોઈ શારીરિક અથવા તો સમાજિક સમસ્યા. પરંતુ તમે એવું માની શકો કે, એક કોફીને કારણે છૂટાછેડા થઈ શકે છે? આ વાત એકદમ સાચી છે.

Visit Saurashtra Kranti Homepage here

દુનિયાના એક દેશમાં આવો કાયદો પણ છે. જ્યાં કૉફી ન આપવી એ છૂટાછેડા માટેનો આધાર બની શકે છે. નિયમ એવો છે કે, જો પત્નીને તેનો પતિ સવારમાં સારી કૉફી આપવામાં નિષ્ફળ રહે તો પત્ની પતિથી તલાક માંગી શકે છે અને તેને મંજૂર પણ કરવામાં આવે છે.

એટલે કે જો પત્ની કોફીની શોખીન હોય તો તેને રોજ સવારે સારી કોફી મળવી જરૂરી છે. દુનિયામાં છૂટાછેડા માટે અનેક આવા અજીબોગરીબ કાયદાઓ છે. જેમાં એક છે ચીનનો હત્યાને લગતો કાયદો.

Read About Weather here

ચીનના એક બહુ જૂના કાયદા અનુસાર જો સ્ત્રીને લાગે છે કે, તેનો પતિ તેને દગો દઈ રહ્યો છે, તો પત્ની તેની હત્યા કરી શકે છે. જો કે, આ કાયદાની ખાસ વાત એ છે કે, પત્નીએ કોઈ હથિયાર વિના એટલે કે પોતાના હાથથી જ પતિની હત્યા કરવાની રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here