આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.WHOના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથનની સ્પષ્ટતા- ઓમિક્રોન પર પણ રસી કારગર, બાકી હોય તે જલદી લઈ લે

અનેક દેશોમાં જીનોમ સિક્વેન્સિંગ નથી કરાતું, ત્યાં આ વેરિયન્ટ હશે તોપણ ખબર નહીં પડે

ટ્રાવેલ પ્રતિબંધો પણ બિનજરૂરી, સ્ક્રીનિંગ-સર્વેલન્સ વધુ જરૂરી

2. રાજકોટ મનપાનો દાવો:સ્માર્ટ સિટીના 116 કામમાં રૂપિયા 831 કરોડમાંથી 175 કરોડ ખર્ચાયા, માર્ચ સુધીમાં 25 કામ પૂરા કરવાનો દાવો

રૈયા વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ તેમજ પાણી અને ડ્રેનેજનું નેટવર્ક પૂરું થશે, સમગ્ર શહેરની ફરતે હશે ફાયબર ઓપ્ટિક કેબલ

એરિયા બેઝ્ડ ડેવલપમેન્ટના સૌથી વધુ કામો બાકી, અટલ સરોવર સહિતના બાકી રહેતા તમામ કામો 2022ના અંતમાં પૂરા કરવાની તારીખ નક્કી કરાઈ

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ક્રેઝી ફેન્સ: જામીન ન મળતા કોઈએ ઝેર પીધું તો વધારે રાહ જોઈ તે માટે કોઈએ લાકડીથી માર માર્યો, સલમાન ખાનના ફેન્સ કરી ચૂક્યા છે આ મોટા કારનામા

એક ફેને ‘ભારત’ ફિલ્મ જોવા માટે આખું થિયેટર બુક કરાવી દીધું

4. મૌની રોય 27 જાન્યુઆરીએ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે ડેસ્ટિનેશન વેડિંગ કરશે, પોતાના હોમટાઉનમાં પણ ફંક્શન રાખશે

ઘણા સમયથી મૌની અને સૂરજ એકબીજાને ડેટ કરી રહ્યા છે

સૂરજ દુબઈમાં બેંકર તથા બિઝનેસમેન છે

5. મિસૌરીના કેવિન વગર વાંકે 43 વર્ષ જેલમાં રહ્યા, છૂટ્યા તો નવેસરથી જિંદગી શરૂ કરવા 20 હજાર લોકોએ 11 કરોડ આપ્યા

6. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 26 નવેમ્બરે મુંબઈ એરપોર્ટ પર અધધધ 3,646 iPhone-13 સ્માર્ટફોન ઝડપી લીધા હતા જે સિંગાપોરથી ભારતમાં બે કન્સાઈનમેન્ટમાં દાણચોરી કરીને લાવવામાં આવી રહ્યા હતા. જપ્ત કરાયેલા માલની કુલ કિંમત આશરે રૂ. 42.86 કરોડ છે તેમ DRI એ જણાવ્યું છે.

7. આજે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમમાં દેશભરમાં ઉજવાય રહેલ આઝાદી કા અમૃત મહોત્‍સવનો મુદ્દો છવાયો

વડાપ્રધાને સુરક્ષાબળોના જવાનો શહિદવીરોને યાદ કરી સ્‍મરણાંજલી અર્પી

8. IOCL એ આજે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા

ચારેય મેટ્રો સીટીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ ને પાર છે

9. સતત હાથમાં ફોન રાખી ફરતા લોકો ચેતી જાય

ગુજરાતના મહીસાગરના બાલાસિનોરમાં કિશોરના હાથમાં રહેલો મોબાઇલ ફાટતા બાળકના હાથનું નામોનીશાન મીટાઇ ગયું

Read About Weather here

10. યુકેમાં ભારે પવન સાથે આવેલ વાવાઝોડાના કારણોસર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here