આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.પુખ્ત વયના 75% લોકોને સિંગલ ડોઝ સાથે હવે આપણે દુનિયાના સૌથી સુરક્ષિત દેશોમાં સામેલ

બ્રિટન સહિત જે દેશોમાં 75% લોકો કવર થયા ત્યાં મૃત્યુના પ્રમાણમાં ઘટાડો

લાન્સેટ સહિત વિવિધ મેડિકલ સાયન્સ જર્નલના રિસર્ચ મુજબ કોરોનાને રોકવા માટે વેક્સિન સૌથી મોટું શસ્ત્ર છે

18 વર્ષથી વધુ વયની 75% વસ્તીને સિંગલ, 30.6%ને બંને ડોઝ આપી દેવાયા

Read Local News / Articles : Saurashtra , Gujarat

2. પરપ્રાંતીયો કાશ્મીર છોડશે તો તેનું અર્થતંત્ર ખોરવાઈ જશે

કાશ્મીરમાં 80% શ્રમિક પરપ્રાંતીય, વિકાસનાં કામ પણ અટક્યાં

ફળોની વાડીઓ આ શ્રમિકોના ભરોસે, સફરજનની ખેતી પર અસર થઈ શકે

3. શ્રીલંકા-આયર્લેન્ડ ગ્રૂપમાં ટોપ પર જગ્યા પાકી કરવા ઉતરશે

શ્રીલંકા-આયર્લેન્ડ, નામિબિયા-નેધરલેન્ડ વચ્ચે મેચ

4. બેરિંગ્ટન ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં ફિફ્ટી કરનારો પહેલો સ્કોટિશ બેટ્સમેન

સ્કોટલેન્ડે પીએનજીને હરાવીને સતત બીજી જીત મેળવી

સ્કોટલેન્ડ 17 રનથી જીત્યું, સુપર-12માં સ્થાન મેળવવાની નજીક

5. બિલ ગેટ્સ લગ્ન પછી પણ ફ્લર્ટિંગ કરતા, મહિલા કર્મીને ડેટિંગ માટે ઇમેલ મોકલતા

માઇક્રોસોફ્ટના સંસ્થાપક ડિવોર્સ બાદ રહસ્ય ખૂલી રહ્યાં છે

ફરિયાદ થતાં ગેટ્સે ફરી ઇમેલ નહીં મોકલવાનું આશ્વાસન આપ્યું હતું

6. બેડમિન્ટન: સિંધુ પ્રિ-ક્વાર્ટ ફાઈનલમાં, નેસ્લિહાન યિગિતને ત્રીજીવાર હરાવી

ભારતની પીવી સિંધુની તૂર્કીની નેસ્લિહાન સામે જીત

7. નવ હેલ્થકેર કંપનીઓએ આઈપીઓ મારફત ચાલુ વર્ષે સરેરાશ 12 હજાર કરોડ એકત્ર કર્યાં

ડાયગ્નોસ્ટિક સર્વિસિઝથી માંડી વેલનેસ, હોસ્પિટલ ચેઈન અને બલ્ક ડ્રગ મેકર્સ કંપનીઓ આઈપીઓ મારફત મોટાપાયે ફંડ એકત્ર કરી રહી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં કુલ 41 આઈપીઓ યોજાઈ ચૂક્યાં છે. જેમાં હેલ્થકેર કંપનીઓનો હિસ્સો 22 ટકા રહ્યો છે.

8. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 38.55 લાખ ટન થશે સિંગતેલના ભાવ ટૂંક સમયમાં ઘટે તેવો આશાવાદ

ગુજરાતમાં ખરીફ સિઝનમાં કપાસ અને મગફળીનો પાક મુખ્ય ગણાય છે. મગફળીના પાકનો સર્વે સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (સી) દ્વારા કરવામાં આવ્યો હતો

9. બેન્કોની ગ્રોસ NPA 9% સુધી વધશે રિસ્ટ્રક્ચરિંગ સુવિધા ક્રેડિટ સુધારશે

બેન્કોની ગ્રોસ એનપીએ ચાલુ નાણાકીય વર્ષમાં 8થી9 ટકા વધવાનો અંદાજ ક્રિસિલે વ્યક્ત કર્યો છે. જો કે, નાણાકીય વર્ષ 2017-18ના 11.2 ટકા સ્તર સામે ઘટશે. કોવિડ-19 મહામારીમાં ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ, રિસ્ટ્રક્ચરિંગ સુવિધાઓ જેવા રાહત પગલાંઓના કારણે બેન્કોની ગ્રોસ એનપીએમાં ઘટાડો નોંધાશે.

Read About Weather here

10. મુંબઈની આ રેસ્ટોરાંમાં 2 કિલોનો 24 કેરેટ પ્લેટેડ ‘બાહુબલી ગોલ્ડ મોમોઝ’ મળી રહ્યો છે, કિંમત રૂપિયા 

મોમોઝની સાથે રેસ્ટોરાં ઓરેન્જ મિનિટ મોઈતો, 2 ચોકલેટ મોમોઝ અને 3 ચટણી મળે છે

આ ગોલ્ડન મોમોઝમાં વિવિધ શાકભાજી અને મોઝરેલા ચીઝનું સ્ટફિંગ છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here