1.સૌથી કોમન પાસવર્ડ ‘PASSWORD’, 17 લાખથી વધુ વાર ઉપયોગ, ‘જયહનુમાન’, ‘ગોડઇઝગ્રેટ’ ક્રેક કરતાં હેકર્સને 12 દિવસ લાગ્યા
આ પાસવર્ડ હોય તો બદલી નાખજો – 12345, 123456, 123456789, india123, abc123, 12345678
200માંથી 60 એવા છે, જે એક સેકન્ડથી ઓછા સમયમાં ક્રેક, 2021માં દેશમાં 12.71 કરોડથી વધુ પાસવર્ડ લીક
લોકપ્રિય પાસવર્ડ સલામતી માટે જોખમી, સમયાંતરે પાસવર્ડ બદલવો હિતાવહ
2. હેરિસ બનશે અમેરિકાના કાર્યકારી રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્શિયલ પાવર મેળવનારા પ્રથમ મહિલા બનશે
જો બાઈડન કોલોનોસ્કોપી માટે એનેસ્થેસિયા લેશે
આજે બાઈડનનો 79મો જન્મ દિવસ પણ છે
Read Local News / Articles : Saurashtra , Gujarat
3. ‘મર્સિડીઝ AMG A45 S’ કાર ભારતમાં લોન્ચ થઈ, 421 હોર્સપાવર સાથે દેશની સૌથી પાવરફુલ હેચબેક બની
કારનું એન્જિન 6750rpm પર 421 હોર્સ પાવર જનરેટ કરે છે
કાર માત્ર 3.9 સેકન્ડમાં 100 kmphની સ્પીડે પહોંચી શકે છે. તેની ટોપ સ્પીડ 278 kmph છે
4. કોરોના વાઈરસ સાથે પ્રદૂષણથી બચવા માટે ઈલેક્ટ્રિક માસ્ક પહેરો, 98.9% સુધી શુદ્ધ હવા મેળવો
HEPA ફિલ્ટર્સથી સજ્જ માસ્ક 98% સુધી ઈફેક્ટિવ
વાઈરસ અને બેક્ટેરિયા સાથે પ્રદૂષણથી બચવું પણ જરૂરી
5. RBIની દરમિયાનગીરી છતાં રિટેલ લોનધારકોને વ્યાજમાં ઘટાડાના લાભથી વંચિત રાખતી બેન્કો
આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો વધારવાની વકી, ગ્રાહકો પર બોજ વધશે
6. ડ્રાઈવરે કહ્યું, રિક્ષામાં લોખંડની જાળી હોવાથી મહિલાઓને સેફ ફીલ નથી થતું, પણ ડર લાગે છે
દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં પિંક ઓટો રસ્તા પર દોડે છે
7. પહેલા નીશમનું બેટ તૂટ્યું, બીજા બોલ પર આઉટ-નોટઆઉટની મૂંઝવણ થઈ; ભુવી-પંત-અમ્પાયર સામ-સામે આવી ગયા
8. વેબ સીરીઝમાં હું કામ તો કરું પણ મારો ભાવ સાંભળીને લોકો ભાગી જાય છે : સરિતા જોષી
પદ્મશ્રી એવોર્ડ વિજેતા સરિતા જોષી કહે છે – હું મા કે દાદીનો રોલ કરું પણ રોલ અને ભાવ સારા હોવા જોઈએ
9. કંગના રનૌતને શું શું ચાટીને પદ્મશ્રી મળ્યો છે તે સૌ કોઈ જાણે છે: શિવસેના સાંસદના બોલ બગડ્યાં !
ગાંધીજી સત્તા ભૂખ્યા હોત તો રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન બની ગયા હોત: કંગનાના નિવેદનનો વિરોધ વધુ વકર્યો
Read About Weather here
10. પ્લેનમાં દારૂ લઇ જવાની ના પાડતા યુવતીએ એરપોર્ટ પર હાજર પેસેન્જર્સને ફ્રીમાં વોડકા શોટ્સ પીવડાવ્યા, વીડિયો જોઈને ઘણા યુઝર્સે જીવ બાળ્યો
યુટ્યુબ પર આ વાઇરલ વીડિયો 1 લાખથી પણ વધારે લોકોએ જોયો
બે યુવતીઓ સાથે પ્રીમિયમ વોડકા અને રમની બોટલ હતી, સાથે 100 મિલી લઇ જવાની જ પરવાનગી હતી
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here