વિદેશથી ભારત આવેલા 14 યાત્રીઓમાં ચીનમાં તબાહી મચાવનાર વેરીએન્ટ મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો.છેલ્લા 11 દિવસમાં વિદેશથી આવેલા 9 લાખ યાત્રીઓ માંથી પાંચ હજાર યાત્રીઓની તપાસ થયેલી જેમાં 124 લોકો સંક્રમિત મળી આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અલગ અલગ દેશોમાંથી ભારત પહોંચેલા યાત્રીઓની માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે,ભારત આવેલ સંક્રમિત યાત્રીઓમાં સૌથી વધુ એકસબીબી વેરીએન્ટ મળ્યો છે જે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટમાંથી નીકળ્યા છે.
Read About Weather here
છેલ્લા 11 દિવસમાં વિદેશથી આવેલા 9 લાખ માંથી 5 હજાર યાત્રીઓની વિમાન મથકે તપાસ થઈ હતી અત્યાર સુધી 124 માંથી 40 લોકોના રીપોર્ટ મળી ચુકયા છે.જેમાં જાણવા મળ્યું કે, સૌથી વધુ 14 દર્દીઓમાં કોરોના વાયરસનો એકસબીબી.1 એકસબીબી.2 અને એકબીબી.3.4.5 વેરીએન્ટ હતો.રીપોર્ટ મુજબ ભારતમાં વિદેશથી આવેલા યાત્રીઓમાંથી ઓમિક્રોનનાં કુલ 11 સબ વેરીએન્ટ મળી આવ્યા છે. કોરોનના પગરવ થયાનું જણાતા તંત્ર પણ દોડતું થયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here