ઝોમેટોના કો-ફાઉન્ડર ગુંજન પાટીદારે આપ્યું રાજીનામું

ઝોમેટોના કો-ફાઉન્ડર ગુંજન પાટીદારે આપ્યું રાજીનામું
ઝોમેટોના કો-ફાઉન્ડર ગુંજન પાટીદારે આપ્યું રાજીનામું
દેશની સૌથી મોટી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomato Ltd.માંથી તેના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદાર એ રાજીનામું આપ્યું છે. Zomato કંપનીએ આજે ​​ભારતીય શેરબજારને આ જાણકારી આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં કંપનીએ જણાવ્યું હતું કે ગુંજન પાટીદારે Zomatoમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાટીદાર એવા કેટલાક કર્મચારીઓમાંથી એક હતા જેમણે કંપની માટે કોર ટેક સિસ્ટમ બનાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here