જી-20 સમિટ: મોદી 20 ઈવેન્ટમાં ભાગ લેશે

જી-20 સમિટ: મોદી 20 ઈવેન્ટમાં ભાગ લેશે
જી-20 સમિટ: મોદી 20 ઈવેન્ટમાં ભાગ લેશે
વડાપ્રધાન મોદી જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે ઈન્ડોનેશિયાના બાલી ખાતે રવાના થશે. તેઓ 14થી16 નવેમ્બર બાલિ રહેશે. લગભગ 45 કલાકના આ પ્રવાસમાં મોદી 20 જેટલા કાર્યક્રમોમાં ભાગ લેશે.

Visit Saurashtra Kranti Homepage here

દુનિયાના દિગ્ગજ 20 દેશોના સમૂહ જી-20ના મુખ્ય શિખર સંમેલનમાં ભાગ લેવા ઉપરાંત વડાપ્રધાન તેમાં ભાગ લેનાર 10 દેશોના પ્રમુખો સાથે દ્વિપક્ષી મુલાકાત પણ કરશે. જેમાં બહુપક્ષીય અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here