ચેન્નાઈ સ્ટેડિયમમાં મહેન્દ્રસિંહ ધોનીએ ખુરશી પેઇન્ટ કરી

ચેન્નાઈ સ્ટેડિયમમાં મહેન્દ્રસિંહ ધોનીએ ખુરશી પેઇન્ટ કરી
ચેન્નાઈ સ્ટેડિયમમાં મહેન્દ્રસિંહ ધોનીએ ખુરશી પેઇન્ટ કરી
ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પ્રેક્ટિસ અને ટીમ સાથે મસ્તીના કેટલાક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. વીડિયોમાં ધોની ચેપોક સ્ટેડિયમમાં ફ્લેમ ટોર્ચથી ખુરશીઓને પોલિશ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ચેન્નઈની ટીમ 3 માર્ચે પ્રેક્ટિસ સેશન માટે ચેપોક પહોંચી છે. ચેન્નઈની પહેલી મેચ 31 માર્ચે ગુજરાત ટાઈટન્સ સાથે થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ચેપોક એટલે કે હોમ ગ્રાઉન્ડ પર ચેન્નઈની પહેલી મેચ 3 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સાથે થશે.

Read About Weather here

CSKએ સોમવારે સીટ પેઇન્ટ કરવાનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ધોની ફ્લેમથી સીટને પોલિશ કરતા દેખાય છે. તેમણે આશ્ચર્યચકિત થઈને કહ્યું, આ તો કામ કરે છે. સંપૂર્ણરીતે યલો થઈ ગયું. આ પહેલાં CSKએ ધોનીના નેટ્સનો વીડિયો શેર કર્યો હતો. આ સિવાય ટીમના બસનો વીડિયો શેર કર્યો હતો, જેમાં ધોનીએ ડ્વેન બ્રાવોને સીટી વગાડતા શીખવાડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here