સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી તારીખ 5 એપ્રિલથી 51184 વિદ્યાર્થીઓની પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી તારીખ 5 એપ્રિલથી 51184 વિદ્યાર્થીઓની પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી તારીખ 5 એપ્રિલથી 51184 વિદ્યાર્થીઓની પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 51184 વિદ્યાર્થીઓની આગામી તારીખ 5 એપ્રિલથી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જુદી જુદી વિદ્યાશાખાના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આગામી 5 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષામાં પણ મોટાભાગના પેપર ઓફલાઈન જ મોકલવામાં આવનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે તેવી જ ફેકલ્ટીના પેપર ઓનલાઈન મોકલવામાં આવશે. 5 એપ્રિલથી યુનિવર્સિટીની શરૂ થનારી પરીક્ષામાં સૌથી વધુ બી.કોમ સેમેસ્ટર-6ના 16293 વિદ્યાર્થીઓ, બીએ સેમેસ્ટર-6ના 10,901 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

Read About Weather here

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 5 એપ્રિલે શરૂ થનારી પરીક્ષામાં જે ફેકલ્ટીના પેપર ઓનલાઈન મોકલવામાં આવનાર છે તેમાં હોમસાયન્સ ફેકલ્ટી (17 કેન્દ્રો), સાયન્સ ફેકલ્ટીમાં બીસીએ (25 કેન્દ્રો), બીએસસી આઈટી (8 કેન્દ્રો), પર્ફોર્મન્સ આર્ટસ (01 કેન્દ્ર) આર્કિટેક્ચર ફેકલ્ટી, મેનેજમેન્ટ ફેકલ્ટી, બીએ આઈડીના પ્રશ્નપત્ર જ ઓનલાઈન QPDS સિસ્ટમથી મોકલવામાં આવશે. જ્યારે બાકીના મોટાભાગના પેપર ઓફલાઈન જ મોકલાશે. જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા છે તે ફેકલ્ટીના પેપર હજુ ઓફલાઈન મોકલાશે જ્યારે જેમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે તેના પેપર જ ઓનલાઈન મોકલાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here