નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં જીએસટી કરની માસિક સરેરાશ આવક રૂ.૧.૫૧ લાખ કરોડ હતી તેની સામે એપ્રિલના વેચાણના આધારે મે મહિનામાં એકત્ર કરવામાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની કુલ આવક રૂ.૧,૫૭,૦૯૦ કરોડ રહી છે. આ ટેક્સ કલેક્શન મે ૨૦૨૨ કરતા ૧૨ ટકા વધારે હોવાનું નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.એપ્રિલમાં ભરવામાં આવેલા જીએસટીની આવક રૂ.૧.૮૭ લાખ કરોડની સર્વકાલીન ઉંચી સપાટીએ રહી હતી. એપ્રિલ મહિનાની સરખામણીએ જીએસટીની આવકમાં ૧૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
મે મહિનામાં કેન્દ્રીય સ્તરે વસૂલવામાં આવતા સીજીએસટીની આવક રૂ.૨૮,૪૧૧ કરોડ રહી છે. રાજ્ય સ્તરે લાદવામાં આવેલા એસજીએસટીની આવક રૂ.૩૫,૮૨૮ કરોડ અને આંતરરાજ્ય કે આયાત ઉપરના આઈજીએસટીની આવક રૂ.૮૧,૩૬૩ કરોડ રહી છે એમ નાણા મંત્રાલયની યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે. આ કરની આવકમાં રૂ.૪૧,૭૭૨ કરોડ આયાત ઉપર અને રૂ.૧૧,૪૮૯ કરોડ સેસ તરીકે વસુલવામાં આવ્યા છે. આ યાદી અનુસાર, આયાત ઉપર જીએસટી કરની આવક ગત વર્ષ કરતા ૧૨ ટકા વધી છે જયારે સ્થનિક વપરાશ ઉપર કરની આવક ૧૧ ટકા જેટલી વધી છે.
nfl jerseys cheap
nike air jordan 1 mid
nike air max 90 futura
jerseyscustomforsale
new adidas shoes
Human hair Wigs
natural hair wigs
nike air jordan for men
design custom soccer jersey
Natural wigs
sex toy shop
custom jerseys football
custom football jersey
custom hockey jersey
adidas outlet
sex toys
lace front wigs
Read About Weather here
કેન્દ્ર સરકાર આઈજીએસટીમાંથી થોડો હિસ્સો પોતાની પાસે રાખે છે અને બાકીનો રાજ્યમાં વિતરિત કરે છે. મેં મહિનામાં કેન્દ્ર સરકારે આઈજીએસટીમાંથી રૂ.૨૯,૭૬૯ કરોડ રાજ્યને આપી રૂ.૩૫,૩૬૯ કરોડ પોતાની પાસે રાખ્યા છે. આ વિતરણ પછી કેન્દ્ર સરકારની જીએસટીની કુલ આવક રૂ.૬૫,૫૯૭ કરોડ રહી છે જ્યારે રાજ્યોની કુલ આવક રૂ.૬૩,૭૮૦ કરોડ થઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here