રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું

રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું
રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું
રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રી કે તેથી વધુ તાપમાન છે. અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 41.01 ડિગ્રી તાપમાન,અમરેલીમાં 42.01 ડિગ્રી તાપમાન નોંધાયું છે.સુરેન્દ્રનગર, કચ્છમાં 42 ડિગ્રી તાપમાન સાથે સુરતમાં ગરમીનું તાપમાન 41.03 ડિગ્રી તથા વડોદરામાં 40 ડિગ્રી, ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન છે. અને 4 અને 5 જૂને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંજે પવનની ગતિ 30 થી 40 કિમી રહેશે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનોની ગતિમાં વધારો થશે.

Visit Saurashtra Kranti Homepage here

મોટા ભાગના વિસ્તારમાં ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી રહેશે. તથા બે દિવસ બાદ ગરમીમો પ્રકોપ વધી શકે છે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહીની સાથે ગરમીની પણ આગાહી કરી છે. રાજ્યમાં ફરી તાપમાન વધારો થવાની સંભાવના છે. રાજ્યમાં ફરી એકવાર તાપમાન વધશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના છે.

nike air jordan 11 cool grey

the wig shop
mens nike air max
adidas yeezy boost 350 v2
cheap nfl jerseys
best sex toys for couples
team jerseys
cheap adidas shoes
adidas yeezy slides onyx
sex toy stores
nike air max 270
team uniforms
custom basketball uniforms
NFL shop
adam and eve sex toys
adidas outlet online

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here