આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.ઈરાને પશ્ચિમ એશિયામાં મુખ્ય દરિયાઈ ચોકીઓ પર બી-1બી બૉમ્બ ઉડાવ્યા

પરમાણુ કરારના પાટા પરથી ઉતરી ગયા પછી ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે, યુએસ એરફોર્સે રવિવારે જણાવ્યું હતું કે તેણે પશ્ચિમ એશિયામાં મુખ્ય દરિયાઈ ચોકીઓ પર B-1B બોમ્બર ઉડાવ્યા હતા

2. વિરાટ કોહલીએ ટ્રોલર્સને કરોડરજ્જુ વિનાના કહ્યા તો 9 મહિનાની વામિકાને રેપની ધમકી મળી

ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે મળેલી હાર પછી ઝડપી બોલર મોહમ્મદ શામીને નિશાન બનાવાયો.

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. સરકારને GSTથી 1.30 લાખ કરોડ મળ્યાં

GST લાગુ થયા બાદ ઓક્ટોબરમાં બીજું સૌથી મોટું કલેક્શન, ગુજરાતનો ફાળો ~8,497 કરોડ

સતત ચોથા મહિને 1 લાખ કરોડથી વધુ GST કલેક્શન

બીજી બાજુ શેરબજાર ફેસ્ટિવલ મૂડમાં : 3 દિવસ પછી સેન્સેક્સ 831 પોઇન્ટ અપ

4. ક્રિપ્ટો પર પ્રતિબંધ મુકાવાની શક્યતા નથી, લાગશે તો પણ કોઈના પૈસા નહીં ડૂબે

ભારતમાં ક્રિપ્ટોકરન્સીની આસપાસની અનિશ્ચિતતા વચ્ચે નવા રોકાણકારો તેના તરફ આકર્ષાઈ રહ્યા છે.

5. શહેરમાં 3 નવા કેસ અને 4 ડિસ્ચાર્જ, જિલ્લામાં શૂન્ય કેસ, 107મા દિવસે શહેરમાં એક પણ મોત નહીં

શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 333 થયો

2 લાખ 34 હજાર 891 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા

6. એસ્ટ્રોનોટે શૂન્યાવકાશમાં લાલ-લીલા મરચાં વાવ્યા, સ્પેસમાં ટેસ્ટી ટાકોઝની લહેજત માણી

નાસાએ આઉટર સ્પેસમાં ચાર મહિનાથી મરચાંનો છોડ વાવ્યા છે

7. અમેરિકાના યુવકે પ્રથમવાર ઓનલાઇન 20 લોટરી ટિકિટ ખરીદી, એક-બે નહીં પણ 20 વાર લોટરી જીતી 75 લાખ રૂપિયાનો માલિક બન્યો

યુવકે આની પહેલાં એક પણ વખત લોટરી ટિકિટ ખરીદી નહોતી

8. દેશથી બહાર દિવાળીનો સૌથી મોટો ઉત્સવ બ્રિટનના લેસ્ટરશાયરમાં શરૂ

 ‘વ્હીલ ઓફ લાઈટ’ જોવા સમગ્ર બ્રિટનથી લોકો પહોંચી રહ્યા છે

અહીં 7 દિવસ ઉત્સવ ચાલશે … 5 લાખથી વધુ લોકો આવશે

9. 600 દિવસ પછી ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકો માટે દરવાજા ખોલ્યા

80% રસીકરણ પછી સરકારની રાહત, વિદેશોમાં ફસાયેલા 50 હજારથી વધુ લોકો વતન આવી રહ્યા છે

Read About Weather here

10. મજબૂત યુએસ ડૉલરના કારણે સોનાના ભાવમાં ઘટાડો : ફેડરલ રિઝર્વની પોલિસી બેઠક પૂર્વે રોકાણકારો સાવચેત

સ્પોટ સોનું 0.1 ટકા ઘટીને ડોલર 1,781.78 પ્રતિ ઔંસ થયું : યુએસ ડૉલર ઇન્ડેક્સ વધીને 94.192 થયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here