આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.28 દિવસ બાદ આર્યન ખાન આજે આર્થર રોડ જેલમાંથી બહાર આવશે

બેલ ઓર્ડર મોડો પહોંચવાને કારણે આર્યન ખાન 28મીએ જેલમાંથી બહાર આવી શક્યો નહોતો

2. 10 દિવસમાં Mcap 15 લાખ કરોડ ઘટ્યું; સેન્સેક્સ 678 પોઇન્ટ તૂટ્યો, ઇન્વેસ્ટર્સે 3 દિવસમાં 6.15 લાખ ગુમાવ્યાં

BSE માર્કેટ કેપ 15.26 લાખ કરોડ ઘટીને 259.44 લાખ કરોડ

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. પાંચ દિગ્ગજ કંપનીની આવકમાં 10%નો ઘટાડો

મહામારીમાં અનેક મહત્ત્વનાં પરિવર્તન, ક્લાઉડ દ્વારા આવકમાં વધારો

4. ડિજિટલ આર્ટનું મૂલ્ય દોઢ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું

એનએફટીમાં ઉજ્જ્વળ ભવિષ્યની સાથે મોટી સમસ્યાઓ પણ

5. કન્ઝ્યુમર પ્રોડક્ટના બહિષ્કારથી ચીનને 50 હજાર કરોડનું નુકસાન: કેટ

દિવાળીને ધ્યાનમાં રાખતાં દેશભરના માર્કેટમાં ગ્રાહકોની સંખ્યા સતત વધી

6. મહિલાઓએ કહ્યું- રામ આપણા સૌના પૂર્વજ હતા; અમારો પ્રયત્ન નફરતની આગ પર પાણી નાખવાનો

કાશીની મુસ્લિમ મહિલાઓ દ્વારા રામપંથ આશ્રમમાં ગાયના છાણ અને માટીમાંથી દીવડા તૈયાર કરવામાં આવી રહ્યા છે

7. અમદાવાદની પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસે કાર્વી સ્ટોક બ્રોકિંગનો મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ હસ્તગત કર્યો

કાર્વી પાસે કાર્વી 5000થી વધુ મ્યુચ્યુઅલ ફંડ વિતરકોનું પેટાવિતરણ નેટવર્ક

8. રજનીકાંત અસ્વસ્થ હોસ્પિટલમાં સારવાર

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતનું સ્વાસ્થ્ય લથડતા તેઓને સારવાર માટે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જોકે તેમનાં નજીકના વર્તુળોએ આ રૂટીન ચેકઅપ હોવાનું દર્શાવ્યું હતું. હજી બે દિવસ પૂર્વે જ તેઓ દિલ્હીમાં રાષ્ટ્રીય એવોર્ડ સમારોહમાં હાજરી આપીને પરત આવ્યા હતા.

9. ભારતીય ખેલાડીઓ માનસિક અને શારીરિક રીતે થાકેલા છે, તેમને ત્રણ સપ્તાહના આરામની જરૂર હતી

ક્રિકેટના તમામ ફોર્મેટને સમાન તક આપવી જોઈએઃ ક્લાઈવ લૉયડ

વર્તમાન વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાને કારણે તેની પાસેથી સારા પ્રદર્શનની આશા હતી

Read About Weather here

10. દિવાળી પર ટાઇમ્સ સ્ક્વેરથી માંડીને ટ્રેડ ટાવર ઝળહળશે, ઉજવણીની તૈયારી

અમેરિકામાં ઓક્ટોબર હિન્દુ ધરોહરના મહિના તરીકે મનાવાય છે, 20થી વધુ રાજ્યમાં દીપોત્સવના મોટાં આયોજન થઇ રહ્યાં છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here