આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.દિવાળી અને તહેવાર નિમીત્તે કરફ્યૂમાં છૂટછાટ : આઠ મહાનગરોમાં રાત્રિના 1 થી 5 સુધી કર્ફ્યું

વધુ 2 કલાકની મળી છૂટછાટ : અગાઉ રાત્રિના 12 થી 6 સુધી હતો કરફ્યૂ: તમામ વાણિજ્ય એકમો રાત્રીના 12 સુધી ખુલ્લી રાખી શકાશે : નૂતન વર્ષ સ્નેહમિલનની ગાઈડ લાઈન જાહેર : દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના અનુસંધાને રાજ્યમાં રાત્રિ કરફ્યુ માં છૂટછાટ સહિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા

2. દોઢ વર્ષ પછી 1નવેમ્બરથી શારજાહ ફ્લાઇટ શરૂ થશે, દિવાળીને કારણે એરફેર રૂપિયા 8 હજારથી વધારી 22 હજાર કરી દેવાયું

દિવાળી ટાણે ટૂરિસ્ટ પેસેન્જરો વધારે હોવાથી એરલાઇન્સે ભાવ 3 ગણા કરી દીધા

Read About Weather here

3. સેરિબ્રલ પાલ્સીની બીમારીને અવગણીને યુવતી કર્યુ અજવાળા પાથરવાનું કામ,પેઈન્ટિંગ કરેલા દીવા વેચીને 30 હજારની કમાણી કરી

ચાલવામાં અને ડાબા હાથમાં ગ્રીપ મેળવવામાં મુશ્કેલી અનુભવતી કાવ્યાએ પેઈન્ટિંગ કર્યું

4. માર્ક ઝકરબર્ગે અચાનક ફેસબુકનું નામ બદલીને ‘Meta’ રાખ્યું; ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, મેસેન્જર જેવી એપ્સ યથાવત્ સ્વરૂપે જ રહેશે

ઝકરબર્ગનો કંપનીનું કોર્પોરેટ નામ બદલવાનો નિર્ણય ‘ફેસબુક પેપર્સ’ વિવાદ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ હોવાની ચર્ચા

5. યુદ્ધમાં અમેરિકી પોર્ટ નષ્ટ કરી શકીએ છીએ : ચીન

બદલાતી અમેરિકી પેસિફિક નીતિના જવાબમાં ડ્રેગને પાણીમાં વિસ્ફોટ કરી બંદર ઉડાડવાનું પરીક્ષણ કર્યું

6. એમેઝોન પર 18 હજાર રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે ઈલેક્ટ્રોનિક ગેજેટ ખરીદી કરવાની છેલ્લી તક; 3990 રૂપિયાનું ટ્રાઈપોડ 579 રૂપિયામાં ખરીદી શકાશે

સોની ડિજિટલ વ્લોગ કેમેરા ZV-1ની ખરીદી 18,000 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે કરી શકાય છે

7. પાકિસ્તાન જીતની હેટ્રિક લગાવવા ઉતરશે, અફઘાન પાસે અપસેટ સર્જવાની ક્ષમતા

બાંગ્લાદેશ-વેસ્ટ ઈન્ડિઝ મેચ બપોરના 3.30 વાગ્યાથી

પાકિસ્તાનની ટીમ 5 દિવસમાં ત્રીજી મેચ રમશે, 7.30 વાગ્યાથી અફઘાન સામે મુકાબલો

8. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

વોર્નરને ફોર્મ પરત મેળવ્યું, 42 બોલમાં 65 રન કર્યા

9. 10 મહિનામાં IPOમાંથી 72 હજાર કરોડનું ફંડ મળ્યું, વર્ષના અંત સુધી 1 લાખ કરોડ પાર થશે, એક વર્ષમાં 171% વધારો

2021નું વર્ષ ભારતના IPO માર્કેટના નામે, એક જ વર્ષમાં આઇપીઓ દ્વારા સૌથી વધુ ફંડ ભેગું થયું હોવાનો રેકોર્ડ

દુનિયામાં ગત વર્ષ કરતાં IPO જાહેર થવામાં 90 ટકાનો વધારો

Read Local News / Articles : Saurashtra , Gujarat

10. 26 દિવસે આર્યનના જામીન મંજૂર થતાં શાહરુખના ચહેરા પર અનેરી રોનક જોવા મળી, વકીલોનો આભાર માન્યો

જામીન મંજૂર થતાં જ શાહરુખ વકીલોને મળ્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here