આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કેપી ગોસાવીની પુણેથી ધરપકડ, આર્યનને છોડવા માટે 25 કરોડની ડીલમાં સામેલ હોવાનો આરોપ

આર્યન ખાનની ધરપકડનું સત્તાવાર કારણ પણ NCB આપી શકી નથી

આર્યનના જામીન મુદ્દે આજે ફરી સુનાવણી. આર્યનને 2 દિવસમાં જામીન નહીં મળે તો હજુ 16 દિવસ જેલમાં જ રહેવું પડશે

2. ‘રામસેતુ’ના સેટ પર અક્ષયકુમારની સાથે જોવા મળ્યો એકટર શિખર ધવન

શિખર ફિલ્મનો ભાગ કે પછી સેટની મુલાકાત તે અંગે અટકળો ફેલાઈ

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. આવા બોસ બધાને મળે! કર્મચારીઓને આપ્યા ૭.૫ લાખ રૂપિયા અને કહ્યું જયાં ફરવું હોય ત્યાં ફરો

આ સાંભળતા જ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા અને ખુશીથી નાચી ઉઠ્યા, અમુક કર્મચારીઓ ભાવુક પણ થઇ ગયાઃ હાલ સોશિયલ મીડિયા પર આ પાર્ટી અને સારાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે

4. યુનાઇટેડ કિંગ્ડમમાં હજારો દરિયાઈ જીવોના મૃત્યુથી ખળભળાટ

5. ‘સરદાર ઉધમસિંહ ઓસ્કાર એવોર્ડ માટેના શોર્ટ લિસ્ટમાંથી આઉટ

ગુડ ન્યુઝ બાદ એકાએક બેડ ન્યુઝ: કારણ અપાયું- ફિલ્મમાં ભારતીયોની બ્રિટીશરો પ્રત્યે નફરત છે: ફેન્સ જયુરીના ફેસલાથી ખફા

6. દિવાળીના તહેવારોમાં રજનીકાંત સ્ટારર ફિલ્મ ‘અન્નાથે’ થિયેટરોમાં રજૂ થશે

ઓટીટી પર ‘અન્નાથે’ની રિલીઝ 25 કે 26 નવેમ્બરે થઇ શકે

7. કેનેડામાં રૂ.60 લાખ પગારની નોકરી છોડી યુવાન વડોદરા આવ્યો, ભાઈ સાથે મળીને પિત્ઝા ટ્રેનો રેસ્ટોરન્ટની ચેઇન શરૂ કરી, વર્ષે 8 કરોડનું ટર્નઓવર

વડોદરા અને સુરત બાદ હવે દેશભરમાં પોતાનો બિઝનેસ વધારવાનું બંને ભાઇઓનો લક્ષ્યાંક છે

8. પાક. સામે હાર બાદ રાહુલ-કોહલીને રેન્કિંગમાં થયું નુકસાન

પાકિસ્તાનના ઓપનર બેટર બાબર આઝમ બીજા અને રિઝવાન ચોથા ક્રમે, બાંગ્લાદેશનો શાકિબ વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર બન્યો

9. બિટકોઈનમાં ઈન્ટ્રા ડે $ 4800ની વોલેટિલિટી અન્ય ક્રિપ્ટોમાં સોલાના બની હોટ ફેવરિટ

સોલાનામાં માત્ર અઢાર માસમાં 29000 ટકાનો જંગી ઉછાળો

ક્રિપ્ટો કરન્સીમાં ઈન્ટ્રા ડે 15.85 હજાર કરોડ ડોલરના સોદા

Read About Weather here

10. ક્રૂડઓઇલમાં તેજી અટકી, કોટન રબરમાં ઘટાડોઃ મેન્થામાં વૃદ્ધિ

બિનલોહ ધાતુઓમાં રૂ.3,198.84 કરોડનું વોલ્યૂમ નોંધાયું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here