આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.677 વર્ષ બાદ ગુરુપુષ્ય નક્ષત્ર પર આવો સંજોગ; ગોલ્ડ અને પ્રોપર્ટી બનશે લોકોની પ્રથમ પસંદ, કાર અને બાઇકના વેચાણમાં પણ વધારો થવાની આશા

2. બાળકો સાથે થતા સાયબર ક્રાઇમમાં સાડાચાર ગણો વધારો, દેશમાં બાળકો સાથે થતા સાયબર ક્રાઇમમાંથી 3 ટકા ગુજરાતમાં

CMએ 400થી વધારે લોકોના ખોવાયેલા મોબાઇલ સુપ્રત કર્યા

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. હેબતપુર રોડ પર એક પાલતુ કૂતરાંએ બીજાને બચકું ભરી લેતા બન્નેના માલિક રોડ પર દોઢ કલાક સુધી અંગ્રેજી ભાષામાં ઝઘડ્યા, PIએ સમાધાન કરાવ્યું

હેબતપુર રોડ પર એક પુરુષ અને એક મહિલા કૂતરું લઈને ફરવા નીકળ્યાં હતાં

મામલો પોલીસમાં પહોંચ્યા પછી પીઆઈએ સમજાવતા બંનેએ આખરે સમાધાન કરી લીધું

4. મુસ્લિમ હોવાના આરોપો પર સમીર વાનખેડેના પિતા ભડક્યા, કહ્યું- મારું નામ દાઉદ નહીં, જ્ઞાનદેવ છે

કેપી ગોસાવીના બૉડીગાર્ડ પ્રભાકર સેલે આર્યન ખાનને છોડાવવા માટે 18 કરોડમાં સોદો થયો હોવાનો દાવો કર્યો છે. સમીર વાનખેડેએ કોર્ટમાં એફિડેવિટ કરી

5. ગોવિંદાએ પત્ની સુનીતાને BMW કાર ગિફ્ટમાં આપી, સો.મીડિયામાં સ્પેશિયલ મેસેજ લખ્યો

ગોવિંદાએ કરવા ચૌથ પર પત્ની સુનીતા આહુજાને ગિફ્ટમાં BMW કાર આપી છે. ગોવિંદાએ કરવા ચૌથના સેલિબ્રેશનની તસવીરો શૅર કરી છે.

6. ચીનમાં કોરોના ડેલ્ટા વેરિયન્ટનો કેર, એક કાઉન્ટીમાં સંપૂર્ણપણે લૉકડાઉન

ચીનના અનેક ભાગોમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ વધી રહ્યું છે. તેના લીધે ચીને એક કાઉન્ટીમાં લૉકડાઉન લગાવી દીધું છે. ચીનના ઉત્તર-પશ્ચિમમાં ઈનર મોંગોલિયાની એજિન કાઉન્ટીના લોકોને સોમવારથી ઘરમાં રહેવા નિર્દેશ અપાયો છે.

7. વિવાદોના કારણે ડિપ્રેશન સહન કર્યું, 7.5 કરોડ ઠુકરાવ્યા, આજે જાપાની રાજકુમારીના ‘સામાન્ય’ રાજકુમાર સાથે લગ્ન

રાજવંશનો દરજ્જો છીનવાઈ જશે, માકોએ કહ્યું- ખુશીથી વધુ કંઈ નથી

8. ફેસબુકના ખાસ ફીચર લાઈક, શેરથી તણાવ વધતો હોવાની ફરિયાદો

આ હટાવવા કંપની બે વર્ષથી ફક્ત વિચાર કરે છે

9. દુનિયાના સૌથી સસ્તા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં 13MPનો રિઅર કેમેરા મળશે, પ્રગતિ OS સાથે આ ફીચર્સથી સજ્જ હશે ફોન

ફોન વોઈસ અસિસ્ટન્ટ અને ટ્રાન્સલેટ સહિતના ફીચર્સથી સજ્જ હશે

ફોનનો કેમેરા પોટ્રેટ, નાઈટ, બ્લર બેકગ્રાઉન્ડ, લૉ લાઈટ સહિતના મોડ સપોર્ટ કરશે

Read About Weather here

10. ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવવા ઈચ્છતા યુવકો માટે સુવર્ણ તક, ધોરણ 10 પાસ કેન્ડિડેટ્સ 2 નવેમ્બર સુધીમાં અપ્લાય કરો

ઉમેદવારનો જન્મ 1 એપ્રિલ, 2002થી 30 સપ્ટેમ્બર 2005 વચ્ચે થયેલો હોવો જોઈએ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here