આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાયો

અમદાવાદના વસ્ત્રાપુરમાં વરસાદી પાણી ભરાયાં હતાં. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં

2.હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શરીરની બહાર હૃદય સાથે બાળકનો જન્મ, 10 લાખે આવો એક કેસ

 બાળકને સર્જરી માટે અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં રિફર કરાયું

Visit Saurashtra Kranti Homepage here

3. રાજકોટમાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ તબીબના બદલે ઓફિસબોયે કાઢી આપ્યું, એ પણ 2 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા તેનું!

   જે વ્યક્તિ હયાત નથી તેની દૃષ્ટિ સારી, બહેરાશ નથી, બીજા કોઈ રોગ નહીં હોવાનું તપાસ્યા વિના જ  MBBSનો સિક્કો મારી પ્રમાણપત્ર આપી દીધું!

40થી વધુ વયની વ્યક્તિ માટે સર્ટિ. જરૂરી: RTO કચેરીની બહાર ક્લિનિકમાં તબીબને બદલે ઓફિસબોય જ વહીવટ કરે છે

4. થાઈલેન્ડનું ટુરિઝમ હવે આપણા ભરોસે, દિવાળી પછી જતો દરેક ભારતીય રૂ. 1.70 લાખ ખર્ચ કરશે

ચીન અને મલેશિયા પછી સૌથી વધુ ભારતીય પ્રવાસી થાઈલેન્ડ ફરવા જાય છે

5. 360 ગામમાં 100 ટકા વેક્સિનેશન, જ્યાં ઓછું છે ત્યાં વધારવા પર ભાર

       જાગૃતિ નથી ત્યાં ડોર ટુ ડોર રસી. ડોર ટુ ડોર વેક્સિનેશનથી ટકાવારી વધી

6. મુનમુન દત્તાએ બિલાડી ને મમ્મી સાથે સેલિબ્રેટ કર્યો 34મો જન્મદિવસ, ખુશખુશાલ અંદાજમાં જોવા મળી

      મુનમુન દત્તાએ ઘરમાં જ બર્થડે સેલિબ્રેટ કર્યો

7. ‘બિગ બોસ 15’નું ક્ધફર્મ લિસ્ટ:ગુજરાતી વિધિ પંડ્યા- શમિતા શેટ્ટી સહિતના 14 સેલેબ્સ 3 મહિના સુધી એક જ ઘરમાં પુરાશે, 50 લાખની પ્રાઇઝ મની માટે આખું ઘર માથે લેશે

   15 સ્પર્ધકોમાંથી કેટલાંક એક્ટર છે તો કેટલાંક મોડલ, વળી એક છે ડોક્ટર

8. બર્થ ડેના 7 દિવસ બાદ કરીના કપૂરે પાર્ટી આપી, ડિનરમાં હતું દાલ ગોશ્ત ને કડક પાઉં

   કરીનાએ પોતાનો જન્મદિવસ માલદીવ્સમાં પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો

9. એનબીએની સિઝન 19 ઓક્ટોબરથી, 90% ખેલાડીએ લીધો એક ડોઝ, જોકે મોટા નામને વેક્સિન અંગે શંકા

આવતા વર્ષે એપ્રિલથી યોજાશે પ્લેઓફ, જૂનમાં મળશે નવો એનબીએ ચેમ્પિયન

Read About Weather here

10. ચાર વખતની ઓલિમ્પિક ચેમ્પિયન જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સે કહ્યું, મારે ટોક્યો ગેમ્સથી પહેલા રમત છોડી દેવી જોઈતી હતી

ટોક્યો 2020માં બાઈલ્સ મેન્ટલ હેલ્થને કારણે 5 ફાઈનલમાંથી નીકળી ગઈ હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here