આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.ગાંધીનગરના સાંતેજમાં ત્રણ વર્ષની બાળકીની હત્યા નિપજાવી દુષ્કર્મ આચરનારા વિજય ઠાકોરને જન્મટીપની સજા, માત્ર 14 દિવસમાં ચુકાદો

8 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવામા આવ્યું હતું

14 દિવસમાં કોર્ટમાં સુનાવણી પૂર્ણ કરવામા આવી

2. 25% સ્કૂલ ફી માફીની જાહેરાત કરનાર ભૂપેન્દ્રસિંહે કહ્યું- નો કોમેન્ટ, શિક્ષણમંત્રી વાઘાણી બિઝી…બિઝી…બિઝી…

અમદાવાદએક કલાક પહેલા લેખક: આનંદ મોદી

ભૂપેન્દ્રસિંહે 25 જૂને 25 ટકા સ્કૂલ ફી માફી યથાવત રાખવાની જાહેરાત કરી હતી

Read Local News / Articles : Saurashtra , Gujarat

શિક્ષણમંત્રી વાઘાણીએ પણ ચાર્જ સંભાળ્યાના અઢી મહિનાથી કોઈ નિર્ણય લીધો નથી

પરિપત્ર કરે તો રાજ્યના વાલીઓને 1000 કરોડની ફીની રાહત મળી શકે

3.ઈન્ટરનેશનલ ફ્લાઈટ 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય, ઓમિક્રોનના ભયના પગલે સરકાર બની સતર્ક

ઓમિક્રોન પ્રભાવિત 12 દેશમાંથી ભારત આવનારા પ્રવાસીઓનો એરપોર્ટ પર જ ટેસ્ટ થશે

4. ભા૨તીય સંગીતકા૨ એ. આ૨. ૨હેમાન કે૨ો ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત

૨હેમાનના સન્માનમાં વધુ એક છોગુ ઉમે૨ાયું: સંગીત ક્ષેત્રે સર્જનાત્મક યોગદાન બદલ સન્માન

5. ટીવી રેટીંગમાં ‘બિગબોસ’ ટોપ ટેનમાં પણ નહી, ‘અનુપમા’ અવ્વલ

રણવીરસિંહનો ‘ધી બિગ પિકચર’ કમાલ ન કરી શકયો: 15 વર્ષથી લોકપ્રિય શો ‘બિગબોસ’ની 15મી સીઝનનું ‘વાઈલ્ડ કાર્ડ’ ફેલ રહ્યું

6. ‘પૃથ્વીરાજ’ની રિલીઝ પહેલા જ કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ

વિરોધમાં ગુર્જરો પણ ભળ્યા: ફિલ્મનું ટાઈટલ સન્માનજનક નથી: કરણી સેના

7. રણબીરકપુર-આલિયાના લગ્ન એક વર્ષ પાછા ઠેલાયા?

બન્ને એટલા બિઝી છે કે લગ્ન કરવાનો હાલ સમય જ નથી!

8. જીડીપી બાદ હવે જીએસટી મોરચે પણ ગુડ ન્યુઝઃ નવેમ્બરનું કલેકશન રૂ. ૧,૩૧,૫૨૬ કરોડ

નવેમ્બરના જીએસટી કલેકશનને ઓકટોબરનો રેકોર્ડ તોડયો

9. ઓમિક્રોનનો આતંકઃ ભારત સરકારે ઇન્ટરનેશનલ ફલાઇટ ફરી શરૂ કરવાનું હાલ પૂરતુ મુલત્વી રાખ્યુઃ ૧૫મી ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ફલાઇટો શરૂ થવાની હતી

Read About Weather here

10.  કોઇપણ ડોકટર દર્દીને જીવનનું આશ્વાસન આપી શકે નહિ

કોઇ કારણસર દર્દીનું મોત થઇ જાય તો ડોકટરને દોષિત ગણી ન શકાયઃ ડોકટર પર તબીબી લાપરવાહીનો દોષ ઢોળી ન શકાયઃ સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો : એક ડોકટર દર્દીના બેડ પાસે સતત ઉભો રહી ન શકેઃ આવી અપેક્ષા રાખવી ખોટી છેઃ એક ડોકટર બધી સમસ્યાઓનું સમાધાન કરી ન શકેઃ કોર્ટ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here