આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.કાજુકતરી, કેસરકતરીની મીઠાઈને સસ્તી બનાવવા સ્પાર્ક અને શિંગોડાંના પાઉડરની ભેળસેળ, ખાવાથી લિવર-કિડનીના ગંભીર રોગને આમંત્રણ

રાજકોટના નાયબ આરોગ્ય અધિકારીએ મીઠાઈમાં થતી ભેળસેળ અંગે દિવ્ય ભાસ્કરને સત્યતા જણાવી

હાઇજેનિક જળવાતું ન હોય એવી મીઠાઈનો ઉપયોગ ટાળવો, નહીંતર ફૂડ પોઇઝનિંગ થવાનું જોખમ

2. પત્રકારે NZના ઈશ સોઢીને હિંદીમાં જવાબ આપવા કહ્યું, સોઢી બોલ્યો- મમ્મી TV જોતી હશે; ભૂલ થશે તો ઘરે જવું પણ મુશ્કેલ બનશે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ​​​​​​​તહેવારમાં અમદાવાદ પોલીસ રસ્તા પર, મોડી રાતે પોલીસ અધિકારી દ્વારા વાહન ચેકિંગ અને નાકાબંધી કરવામાં આવી

દિવાળીમાં ગુનેગારો સક્રીય થાય અને તેનાથી લોકોને નુકશાન ન થાય તે માટે પોલીસ એલર્ટ બની

4. ગુજરાત યુનિવર્સિટી હવે B.comની માફક BBA-BCAમાં પણ બેઠક વધારશે, અનેક વિદ્યાર્થી પ્રવેશથી વંચિત છે

અગાઉ બીએ અને બી કોમમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજ દીઠ 20 બેઠક વધારાઈ હતી

પ્રવેશ પ્રક્રિયાના 2 રાઉન્ડ સંપૂર્ણ પૂર્ણ થયા બાદ ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે

BBA-BCAમાં હજુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે કોલેજમાં જગ્યા ના હોવાથી વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે

5. પ્રિમિયર ફૂટબોલ ટુર્નામેન્ટ અમદાવાદ ચેમ્પિયન્સ લીગે તેની સાતમી સિઝનનો પ્રારંભ કર્યો, આઠ ટીમો માટે 120 ખેલાડીઓની હરાજી થઈ

સિટી-લેવલની ટુર્નામેન્ટ્સમાં ફૂટબોલર્સને સેલેરી આપનારી સૌપ્રથમ પ્રાઈવેટ ફ્રેન્ચાઈઝી મોડલ ઈવેન્ટ બની ACAL

ફૂટબોલર્સને સેલેરી પેટે રૂ.20 લાખથી વધુની રકમ મળશે

6. સેન્સેક્સ 832 અંક વધ્યો, નિફ્ટી 17929 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, HCL ટેકના શેર વધ્યા

એમએન્ડએમ, બજાજ ફિનસર્વ, નેસ્લેના શેર ઘટ્યા

7. ફરવાના શોખીન ગુજરાતીઓએ દિવાળી વેકેશનમાં ટ્રાવેલિંગની પેટર્ન બદલી, પોતાનું વાહન અને શોર્ટ હોલિડે પર જવાનું વધ્યું

ઓછી ભીડવાળા અને ઓછા જાણીતા સ્થળો પર વધુ જઈ રહ્યા છે ગુજરાતીઓ

પેકેજ ટુરના બદલે હવે પરિવાર કે મિત્રો સાથે પોતાની ગાડીમાં પ્રવાસ પસંદ

સલામતી માટે વેકેશનમાં ટ્રેનના બદલે પ્લેનમાં વધુ લોકો જઈ રહ્યા છે

8. બચ્ચન બહુએ લગ્નમાં 75 લાખ રૂપિયાની મોંઘીદાટ સાડી પહેરી હતી, સોનાના તારમાંથી બનાવવામાં આવી હતી

ઐશ્વર્યાની સગાઈની રિંગ 50 લાખ તથા મંગળસૂત્ર 45 લાખ રૂપિયાનું હતું

9. ઓલા સ્કૂટરનો વેટિંગ પિરિયડ ફરી વધ્યો, 16 ડિસેમ્બરથી પર્ચેસ ઓર્ડર આપી શકાશે, 10 નવેમ્બરથી ટેસ્ટ રાઇડ શરૂ થશે

Read About Weather here

10. ઓસ્ટ્રેલિયાએ ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી; કહ્યું- એનું વેક્સિનેશન સર્ટિફિકેટ લઈને ઓસ્ટ્રેલિયા આવી શકાશે

કોવેક્સિન લીધી હોય તેવા ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટ લઈને ઓસ્ટ્રેલિયા જઈ શકશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here