આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.અમદાવાદની સ્કૂલના વિદ્યાર્થીઓએ કરી NASAની વર્ચ્યુઅલ ટૂર, અંતરિક્ષમાં રહેવું, કામ કરવું અને સેટેલાઈટ્સ બનાવવા વિશે મેળવી જાણકારી

ઈન્ટરનેશનલ સ્પેસ વીકની ઊજવણીમાં અમદાવાદની ઝેબર સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા

ગુજરાત સહિત કેરળ અને મહારાષ્ટ્રના પણ 600થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

2. રાજકોટમાં પૂર્વ CM રૂપાણીએ દિવંગત પુત્રના જન્મદિવસની ઉજવણી ગરીબ બાળકો સાથે કરી, તારક મહેતા ફેમ અંજલીભાભી હાજર રહ્યા

વિજય રૂપાણીએ કહ્યું-દરેક બાળકોમાં પુજીતના દર્શન કરીએ છીએ

નેહા મહેતાએ કહ્યું- વિજય અંકલ અને અંજલીમેમ સારું કામ કરે છે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. સરહદ વિવાદ બાબતે આમને-સામને થયા બંને દેશના સૈનિકો, ઘૂસણખોરી કરનારા 200 ચીની સૈનિકને ભારતીય સૈનિકોએ ધકેલ્યા

ચીનના સાનિકોએ અરુણાચલ પ્રદેશની સરહદ પરથી ઘૂસણખોરી કરી

4. પરમવીર સિંહનો કોઈ પત્તો મળતો નથી ,CIDએ ચાંદીવાલ પંચને કહ્યું

પંચે હવે પુરાવાની નોંધ કરવા પ્રકરણ 18 ઓક્ટોબર સુધી મોકૂફ રાખ્યું

5. મહિન્દ્રા XUV700ને મળ્યું બંપર બુકિંગ, 1 કલાકમાં 25,000 ગાડીઓ બુક થઈ, નવાં પ્રાઇસ લિસ્ટ સાથે બુકિંગ ફરી એકવાર શરૂ

6. શાંતિના નોબેલ પુરસ્કાર બે પત્રકારોને એનાયત

ફિલીપીન્સના મહિલા પત્રકાર તથા રશિયાના પત્રકારને પુરસ્કાર

7. આજની મેચમાં જો હૈદરાબાદ પહેલા બેટિંગ લેશે તો મુંબઈ થશે બહાર

IPL 2021માં રાજસ્થાન સામેની મેચને કોલકાતાએ 86 રને જીતી લેવાની સાથે જ પ્લેઓફમાં મુંબઈ માટે કપરાં ચડાણ થઈ ગયાં છે. KKRની ટીમ 14 પોઈન્ટ અને +0.587 રનરેટ સાથે ચોથા સ્થાને આવી ગઈ છે. હવે મુંબઈ માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, પણ અશક્ય નથી.

8. કરોડોનો માલિક:પ્લેબૉયની મોડલે પોતાની દોઢ કરોડની પ્રોપર્ટી પાલતું શ્વાનના નામે કરી, પોતાને સંતાન ના હોવાથી શ્વાનને વારસદાર બનાવ્યો

આ રૂપિયાનો લાભ મોડલના અવસાન પછી ફ્રેન્સિસ્કોને સાચવનારા માલિકને પણ મળશે

આઇસેન તેના શ્વાન ફ્રેન્સિસ્કોને પ્રાઇવેટ જેટમાં પણ સાથે લઇ જાય છે

9. એક્સ ગર્લફ્રેન્ડની મેલી વિદ્યાથી છુટકારો મેળવવા માટે વ્યક્તિએ ટેરો કાર્ડ રીડરની મદદ લીધી, સમસ્યા દૂર ન થતાં તેણે 1.87 કરોડ રૂપિયાનું વળતર માગ્યું

અમેરિકાના મૅરો રેસ્ટ્રોપે નામના વ્યક્તિએ ટેરો કાર્ડ રીડર પર કેસ કર્યો.

ટેરો કાર્ડ રીડરે દાવો કર્યો હતો કે તેણી એક્સ ગર્લફ્રેન્ડે તેના પર મેલી વિદ્યા કરી હતી. તે દૂર કરવા માટે અને લગ્ન જીવન બચાવવા માટે ટેરો કાર્ડ રીડરે પૈસા લીધા હતા

Read About Weather here

10. વિશ્વના ધનિકોની 100 બિલિયન ડોલર ક્લબમાં મુકેશ અંબાણીની એન્ટ્રી, એક જ દિવસમાં 3 અબજ ડોલરનો વધારો

અત્યારે અંબાણી વિશ્વના 10મી સૌથી આમીર વ્યક્તિ

ત્રણ વર્ષમાં મુકેશ અંબાણીની નેટવર્થ બમણી થઈ ગઈ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here