આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. આર્યનખાન છેલ્લા ચાર વર્ષથી ડ્રગ્સ લેતો હતો: ભારતમાં નહિં વિદેશમાં પણ સેવન કર્યાની કબુલાત

  શાહરૂખખાને કસ્ટડીમાં રહેલા પુત્ર સાથે ટેલીફોનથી વાતચીત કરી. નાર્કોટીકસની તપાસમાં આર્યન સતત રોતો રહ્યો: શાહરૂખના નિવાસે જઈને પણ ટીમ તપાસ કરી શકે છે

2. તાઈવાન પર ચીનના 100 વિમાનની ઉડાન: અમેરિકાની ચેતવણી

    તાઈવાન પરનાં કોઈપણ ઉશ્કેરણીજનક કૃત્યને સહન કરાશે નહિં: બાઈડન તંત્ર

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. નવપરિણીત યુગલે લગ્નમાં કેકનો વધારાનો પીસ ખાનાર મહેમાનો પાસેથી માગ્યા 366 રૂપિયા

આ યુગલે કેકના વધારાની પીસની માગણી કરતા મેસેજ સાથે એના પુરાવા તરીકે વિડિયો પણ મોકલ્યો છે: મજાની વાત એ છે કે આ યુગલે પહેલાંથી જ જાહેરાત કરી હતી કે લગ્નની કેક ખાનાર મહેમાનોએ એની કિંમત ચૂકવવી પડશે

4. અદાણી ગ્રીન એનર્જીએ રૂ. 26,000 કરોડમાં જાપાનની SB એનર્જી ખરીદી, આ ભારતની રિન્યુએબલ્સ ક્ષેત્રની સૌથી મોટી ડીલ

 આ ડીલથી અદાણીની સંચાલન હેઠળની ક્ષમતામાં 46%નો વધારો થયો

5. વિવિધ થિયેટર કમાન્ડ તૈયાર કરવાથી લઈ નવાં હથિયારોની માગ સુધી; ભારતીય સેનામાં ચાલી રહી છે ઐતિહાસિક મરામતની સંપૂર્ણ કહાની

6. જે આશિષ મિશ્રા પર હત્યાનો કેસ નોંધાયો તે લખીમપુરમાં પરિવારનો બિઝનેસ સંભાળે છે, ચૂંટણી લડવાની તૈયારી પણ કરી રહ્યો છે

7. ફ્રાન્સના ચર્ચમાં 71 વર્ષથી 3 હજાર નરાધમો બાળકોને શિકાર બનાવે છે, કાલે ખુલાસો

    2018માં બનેલા પંચને ફોન હોટલાઇન પર ફરિયાદો મળી

8. સ્કૂલોમાં દેશનું ભવિષ્ય પાછું ફરી રહ્યું છે; ગોળીઓથી વિંધાયેલી સ્કૂલોના નઘાથ ભરવામાં ગજનીના વૃદ્ધો પણ મદદ કરી રહ્યાં છે

9. કાવાસાકીની વિન્ટેજ લુક બાઇક Z650RS લોન્ચ થઈ, ભારતમાં જ અસેમ્બલ થયેલી બાઇકની કિંમત 7 લાખ રૂપિયા

Read About Weather here

10. આજે ચેન્નાઈ-દિલ્હી વચ્ચે ‘ઔપચારિક’ મુકાબલો

       બન્ને ટીમો ક્વોલિફાય થઈ ચૂકી છે; જો કે પહેલાં ક્રમે ટકી રહેવા જીત જરૂરી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here