આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. ડે-નાઈટ ટેસ્ટમાં સ્મૃતિ મંધાનાની ઐતિહાસિક સદી: કોહલી બાદ બીજી ભારતીય ખેલાડી

  ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલા મેચમાં સ્મૃતિની શાનદાર બેટિંગ: 18 ચોગ્ગા, એક છગ્ગાની પોતાની સદી કરી પૂરી

2. સરકારે કહ્યું, હજી સુધી કોઈ પણ બીડર બાબતે નિર્ણય કરાયો નથી, જ્યારે નિર્ણય આવશે ત્યારે જણાવીશું

  એર ઈન્ડિયાની શરૂઆત 1932માં ટાટા ગ્રુપે કરી હતી. બીજા વિશ્વ યુદ્ધ પછી એને સરકારી કંપની બનાવવામાં આવી હતી

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ગૌતમ અદાણીની સંપત્તિ દરરોજ 1,002 કરોડ રૂપિયા વધી, ફરીથી એશિયાના બીજા સૌથી અમીર ઉદ્યોગપતિ બન્યા

4. સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલે IPL છોડવાનો નિર્ણય લીધો; આ કારણે છોડ્યો પંજાબ કિંગ્સનો સાથ

         સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલ આઈપીએલમાંથી બહાર થઈ ગયો

5. ત્રીજા નંબર પર બેટિંગ કરવાની જીદ પકડતો હતો ચહલ, ટીમ મેનેજમેન્ટે ન સાંભળ્યું તો કેમેરાની સામે આવીને બોલ્યો

6. ભારતે કહ્યું- LAC પર સૈનિકો અને હથિયારો એકત્રિત કરી રહ્યું છે ડ્રેગન, અમે અમારી સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ

   ચીનના વિદેશમંત્રીએ કહ્યું- બંને દેશે વણઉકેલાયેલા મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીત કરવી જોઈએ

7. સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે મહાસભાની બેઠક દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મ્યાનમારમાં બળવા બાદ અત્યાર સુધી 15000 કરતા વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે.

પોતાના રિપોર્ટમાં તેમણે કહ્યુ કે મ્યાનમારના સીમાવર્તી ક્ષેત્રોમાં સૈન્ય ટકરાવના કારણે થાઈલેન્ડ, ચીન અને ભારત પર અસર પડી છે અને સીમાવર્તી વિસ્તારમાં જાતીય સંઘર્ષ શરૂ થઈ ગયો છે, જે ચિંતા વધારનારો છે.

8. દુબઈ એક્સ્પો 2020: આગામી 6 મહિના સુધી વિશ્વના 192 દેશ કરશે શક્તિ પ્રદર્શન, રજૂ થશે તકનીક અને સંસ્કૃતિનો દમ

     પેવેલિયન બનાવવા માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. એક્સ્પોમાં ભારતીય પેવેલિયન 11 અલગ અલગ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે.

9. મહારાષ્ટ્રમાં આવતા 4 દિવસ ગાજવીજ, પવન અને વર્ષાનું ત્રેખડ સર્જાશે

        મુંબઇ,થાણે,પાલઘરમાં વરસાદી માહોલ મંદ રહેશે . આજે ગુલાબ સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરીને પાકિસ્તાન ભણી ફંટાઇ જવાનો સંકેત

Read About Weather here

10. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.370 લાખ કરોડ પહોંચશે

    LICના લિસ્ટિંગથી જ શેરબજારની માર્કેટકેપ રૂ.10-12 લાખ કરોડ વધી જશે. તાજેતરમાં કંપનીઓએ લગભગ 3.70 લાખ કરોડ રૂપિયા ઉમેર્યા હતા. નવી કંપનીઓ ત્રણ વર્ષમાં માર્કેટકેપમાં રૂ.30 લાખ કરોડનું યોગદાન આપશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here