વ્યાજદરો યથાવત: ઈએમઆઈ નહિ ઘટે: મોંઘવારી અંગે ચિંતા

વ્યાજદરો યથાવત: ઈએમઆઈ નહિ ઘટે: મોંઘવારી અંગે ચિંતા
વ્યાજદરો યથાવત: ઈએમઆઈ નહિ ઘટે: મોંઘવારી અંગે ચિંતા

રીઝર્વ બેન્કે જાહેર કરી ક્રેડીટ પોલીસી: રેપોરેટ 4 ટકા અને રીવર્સ રેપોરેટ 3.35 ટકા યથાવત રહેશે

ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર શશીકાંતદાસે આજે ક્રેડીટ પોલીસી જાહેર કરતા તમામ વ્યાજદરો યથાવત રાખ્યાછે. રેપોરેટ અને રીવર્સ રેપોરેટમાં કોઈ ફેરફાર નહી કરતા આમ આદમી એસસ્તાઈ એમઆઈ માટે રાહ જોવી પડશે.

Visit Saurashtra Kranti https://saurashtrakranti.com/

4 ઓગષ્ટે શરૂ થયેલ રીઝર્વ બેન્કની નીતિ સમિતિની બેઠક આજે પૂર્ણ થઈ છે. કોરોનાની બીજી લહેરને કારણે એપ્રિલ અને મે મહિના દરમિયાન દેશના અનેક ભાગોમાં મુકવામા આવેલા પ્રતિબંધોને કારણે અર્થતંત્ર ઉપર અસર થઈ હતી. હવે ત્રીજીલહેરની આશંકા વચ્ચે આ બેઠક યોજવામાં આવી હતી.

4 ટકા અને રીવર્સ રેપોરેટ 3.35 ટકા યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. જોકે રીઝર્વ બેન્કે મોંઘવારી અંગે ચિંતા વ્યકત કરી છે અને સીપીઆઈ આધારીત ફુગાવાના દરનો અંદાજ 5.1 ટકાથી વધારી 5.7 ટકા જાહેર કર્યો છે. એટલુ જ નહિ રીઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2022 માટે જીડીપી ગ્રોથ રેટ પણ 9.5 ટકા યથાવત રાખ્યો છે.

રીઝર્વ બેન્કે જણાવ્યુ છે કે વેકસીનેશન જેમ જેમ વધતુ જશે તેમ તેમ અર્થતંત્રમાં પણ સુધારો આવતો રહેશે અને ડીમાન્ડ પણ વધવા લાગશે.

Read About Weather here

રીઝર્વ બેન્કે રેપોરેટ 4 ટકા અને રીવર્સ રેપો રેટ 3.35 ટકા યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. જો કે રીઝર્વ બેન્કે મોંઘવારી અંગે ચિંતા વ્યકત કરી છે અને સીપીઆઈ આધારીત ફુગાવાના દરનો અંદાજ 5.1 ટકાથી વધારી 5.7 ટકા જાહેર કર્યો છે. એટલુ જ નહિ રીઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2022 માટે જીડીપી ગ્રોથ રેટ પણ 9.5 ટકા યથાવત રાખ્યો છે.

રીઝર્વ બેન્કે જણાવ્યુ છે કે વેકસીનેશન જેમ જેમ વધતુ જશે તેમ તેમ અર્થતંત્રમાં પણ સુધારો આવતો રહેશે અને ડીમાન્ડ પણ વધવા લાગશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here