દેશમાં કોરોનાએ ફરી ગતિ પકડી: 38353 નવા કેસ નોંધાયા, વધુ 497નાં મોત

કોરોનાના પ્રતિબંધોની ઝંજીરોમાંથી લોકો મુકત…!
24 કલાકમાં 1.61 લાખ કેસ : 1733 દર્દીઓના મોત

દેશમાં કોરોનાએ એકા એક ફરી ઉછાળો મારવાનું શરૂ કર્યુ છે. નવા કેસોમાં એક જ દિવસમાં 36 ટકાનો વધારો નોંધાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગઇકાલે 28 હજાર કેસો નોંધાયા હતા તેની સામે આજે કોરોનાના નવા 38353 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કુલ 497 દર્દીઓના મૃત્યુ થયાનું નોંધાયું હતું.

દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુનો કુલ આંક વધીને 4,29,179 થઇ ગયો છે. છેલ્લા 16 દિવસથી પોઝિટિવીટી રેઇટ 3 ટકા હતો તેમાં થોડો ઘટાડો નોંધાયો છે.

Read About Weather here

દરમ્યાન કોરોનાના દર્દીઓને કોવિશીલ્ડ અને કોવેક્સિન બન્નેના ડોઝ મેળવીને આપવા માટે ડ્રગ્સ કંન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ મંજુરી આપી દીધી છે. વેલોરની મેડિકલ કોલેજમાં તબીબી પરીક્ષણ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here