આજના ઈવનિંગ ન્યૂઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
  • સીરમ ઇન્સ્ટિટ્યૂટે બૂસ્ટર ડોઝ શરૂ કરવા માગણી કરી, SECએ માગ ફગાવતાં કહ્યું-ક્લિનિકલ ટ્રાયલ વગર મંજૂરી ના આપી શકાય
  • UPમાં વડાપ્રધાન મોદીએ મંચ પરથી જ CDS રાવતને આપી શ્રદ્ધાંજલિ, મોદીએ કહ્યું- તેઓ જ્યાં પણ હશે ત્યાંથી દેશને આગળ વધતો જોશે
  • વેડિંગ પછી કપલે હલ્દી સેરેમનીના ફોટોઝ શેર કર્યા, લગ્નના ફોટોની પોસ્ટને 1 કરોડથી વધારે લાઈક મળી

Read Local News / Articles : Saurashtra , Gujarat

  • સાવરકુંડલાના વાડી વિસ્તારમાં ખેડૂતનો ખાટલો બન્યો ચાર બાળસિંહનું આરામનું સ્થળ, જુઓ બાળસિંહની મનમોહક તસવીરો
  • ખેડૂતો સિંઘુ બોર્ડરથી પંજાબ જવા રવાના, ઠેર-ઠેર ખેડૂતોનું ભવ્ય સ્વાગત; ટ્રકની હડફેટે બે ખેડૂતનાં મોત, 5ને ઇજા
  • જનરલ બિપિન રાવતની બન્ને પુત્રી અસ્થિઓ લઈ હરિદ્વાર પહોંચી, ભીની આંખે ગંગામાં વિસર્જિત કર્યાં
  • ‘ટપુ’ રાજ અનડકટે સિરિયલ છોડી, ક્રિસમસ પછી સિરિયલમાં નહીં દેખાય, ‘નટુકાકા’ની વિદાય પછી સિરિયલને બીજો ઝટકો

Read About Weather here

  • જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં રાહદારી મહિલાને શીંગડે ભરાવી જમીન પર પટક્યાં, અન્ય લોકો આવી જતાં મહિલાનો બચાવ
  • સ્થાનિક લોકોએ જણાવ્યું- દરેક હેલિકોપ્ટર અમારા ગામથી 500 મીટર પહેલાં વળી જતાં હોય છે, પણ CDSનું હેલિકોપ્ટર ડાઇવર્ટ ના થયું
  • સ્કૂલમાં લોકો હરનાઝને ‘દુબળી છોકરી’ કહીને ચીડવતા, હવે ‘મિસ યુનિવર્સ 2021’ કોન્ટેસ્ટમાં ભારતને રિપ્રેઝન્ટ કરશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here