સન્ની દેઓલની નવી પ્રસિદ્ધ થનારી ફિલ્મ હશે દેશની સૌથી મોટી એકશન ફિલ્મ – જાણો તે ફિલ્મ અંગે

સન્ની દેઓલની નવી પ્રસિદ્ધ થનારી ફિલ્મ હશે દેશની સૌથી મોટી એકશન ફિલ્મ - જાણો તે ફિલ્મ અંગે
સન્ની દેઓલની નવી પ્રસિદ્ધ થનારી ફિલ્મ હશે દેશની સૌથી મોટી એકશન ફિલ્મ - જાણો તે ફિલ્મ અંગે

‘ગદ્દર-2’ની સફળતા બાદ હાલ સન્ની દેઓલ ‘લાહોર 1947’ પર કામ કરી રહ્યો છે. સન્નીએ તાજેતરમાં એક જાહેરાત કરી છે કે તે દક્ષિણના ફિલ્મ મેકર ગોપિચંદ મલિનેની દિગ્દર્શિત ફિલ્મમાં કામ કરશે.

સન્ની દેઓલની નવી પ્રસિદ્ધ થનારી ફિલ્મ હશે દેશની સૌથી મોટી એકશન ફિલ્મ - જાણો તે ફિલ્મ અંગે સન્ની દેઓલ

ફિલ્મની જાહેરાત માટે ઇન્સ્ટાગ્રામ પર સન્નીએ જાહેરાત કરી છે. ફિલ્મનું કામચલાઉ ટાઇટલ ‘એસ.ડી.જી.એમ’ રાખવામાં આવેલ છે. સન્ની કહે છે કે આ ફિલ્મ દેશની સૌથી મોટી એકશન ફિલ્મ હશે, શુટીંગ ટુંક સમયમાં શરૂ થશે.

સન્ની દેઓલની નવી પ્રસિદ્ધ થનારી ફિલ્મ હશે દેશની સૌથી મોટી એકશન ફિલ્મ - જાણો તે ફિલ્મ અંગે સન્ની દેઓલ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here