માતા-પુત્રીને ભગાડી જનાર પ્રેમીને ઝડપી લેવાયો

માતા-પુત્રીને ભગાડી જનાર પ્રેમીને ઝડપી લેવાયો
માતા-પુત્રીને ભગાડી જનાર પ્રેમીને ઝડપી લેવાયો

મહેસાણા જીલ્લાના વીજાપુર પો.સ્ટે. ના ગુમ જાણવા જોગના કામે ગુમ થનાર કિંજલબેન ચહેરાજી ઠાકોર તથા તેની સગીર વયની દીકરી ૧૮ માસની રહે. મેદરપુરા કોટડા બંને હાલ કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામે વાડી માલિક ડાયાભાઇ ટપુભાઇ શીંગાળાની વાડીએ તેનો પ્રેમી અને કુટુંબી જેઠ થતો મહેન્દ્ર ગાભાજી ઠાકોરનો ભગાડીને હાલ ખેત મજુરી કરતા જેથી ત્યાં સ્ટાફ સાથે જઇ વાડીમાં તપાસ કરતા મળી આવતા તેઓને હસ્તગત કરી કામગીરી કરેલ છે.