ફિર વહી શામ, વહી ગમ, વહી તન્હાઇ હૈ: રાજકોટ મનપાને અર્પણ

ફિર વહી શામ, વહી ગમ, વહી તન્હાઇ હૈ: રાજકોટ મનપાને અર્પણ
ફિર વહી શામ, વહી ગમ, વહી તન્હાઇ હૈ: રાજકોટ મનપાને અર્પણ

રાજકોટ: રાજકોટ શહેરમાં બહુ જોરશોરથી દબાણ હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

પરંતુ ધણા વિસ્તારોમાં આજે પણ નજર કરીએ તો બકરૂ કાઢતા ઉંટ પેઠું એવી પરિસ્થિતિ જોવા મળે છે. ઉપરની તસ્વીર જુઓ એટલે ખ્યાલ આવી જશે. સ્ટોપનું જે બોર્ડ મુકવામાં આવે છે એ ઇમ્પીરીયલ હોટેલ પાસેથી હટાવી લેવામાં આવ્યું હતું અને ફરી મુકવામાં આવ્યું છે.

Read About Weather here

બીજી તરસ્વીરમાં જયાં ફુટપાથ ખાલી કરવામાં આવે છે ત્યાં કાર્યવાહીના બિજા જ દિવસે નવેસરથી દબાણ ઉભુ થઇ જાય છે. જો મનપાની કામગીરી આવી રીતે થશે અને જો ગંભીરતા નહીં જળવાય તો લક્ષ્યાંક કદી પુરૂ નહીં થાય. અધિકારીઓ પાસેથી પદાધિકારીઓએ રોજીંદો હિસાબ લેવો જોઇએ.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here