તમિલનાડુમા નકલી કોરોના રસી બાદ પરિવાર બેભાન, પરિણામે ઘરમાં લૂંટ (6)

    વડોદરા-VADODARA-VACCINE
    વડોદરા-VADODARA-VACCINE

    Subscribe Saurashtra Kranti here.

    તમિલનાડુના કુડ્લોરમાં રમનાથમના નિકલ લાકોર ગામનો છે

    કોરોના વાયરસના ચેપને રોકવા માટે દેશભરમાં વેકસીન લગાવવામાં આવી રહી છે.પરંતુ તમિલનાડુના એક પરિવારે તેમના ઘરે રસી લગાવી હતી, જેના પરિણામે ઘરમાં લૂંટ થઈ હતી. જ્યારે આ મામલો બહાર આવ્યો ત્યારે તમામને આશ્ર્ચર્ય થયું. હવે પોલીસ તેની તપાસ કરી રહી છે.

    આ મામલો તમિલનાડુના કુડ્લોરમાં રમનાથમના નિકલ લાકોર ગામનો છે. ૨૬ વર્ષીય યુવતી અહીં એક સબંધી સાથે આવી હતી. ત્યાં થોડી વાતચીત કર્યા પછી, તેણે પૂછ્યું કે શું તેને કોવિડ -૧૯ રસી લગાવી છે? જ્યારે તેને કહૃાું કે હજી સુધી નથી, ત્યારે યુવતીએ કહૃાું કે તમે રસી લઇ શકો છો. આ માટે પરિવારજનો આ માટે સહમત થયા.

    યુવતીએ તેના સબંધીઓની સાથે સાથે તેના પતિ અને તેમની બંને પુત્રીઓને પણ રસી લગાવી હતી, ત્યારબાદ તેઓ બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ તમામ ઘાયલ થયા હતા, બાદમાં યુવતી ઘરમાંથી સોનાના દાગીના લૂંટીને ફરાર થઇ ગઈ હતી.જ્યારે તમને હોશ આવ્યો તો તમામના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે જોયું કે તેના ઘરમાંથી સોનાની ઝવેરાત ગાયબ હતી, બાદમાં પોલીસને જાણ કરી હતી.

    Read About Weather here

    ખરેખર, યુવતીએ તેને કોવિડ -૧૯ રસીના નામે બેભાન ઇંજેકશનો આપ્યા, જેના કારણે તેઓ બેહોશ થઈ ગયા. બીજા દિવસે સવારે જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેને ખબર પડી કે સોનાના મંગળસૂત્ર, ચેન સહિત ઘણી ઝવેરાત ગાયબ છે. ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી અને ફરિયાદ નોંધાવી. આરોપી યુવતી પેરામબ્લુર સ્થિત ઓનલાઇન માર્કેટિંગ એજન્સી માટે કામ કરતી હતી.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here